રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની ધ્વારા સ્વચ્છ રાજકોટ બનાવવા સંકલ્પ કરવામાં આવેલ છે. ૧૪૩ દુકાનો અને એજન્સીઓ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૬૪ આસામીઓ પાસેી રૂ/- ૧૯,૧૬૭ દંડ વસુલવામાં આવ્યો હતો. અને ૧૦.૫ કી.ગ્રા. પ્લાસ્ટીકની ેલીઓ જપ્ત કરવામાં આવી હતી.આ ઝુંબેશને અનુલક્ષીને કુવાડવા રોડ પર આવેલ ડીલક્સ પાન, કોઠારીયા રોડ પર આવેલ શક્તિ પાન સ્ટોલ, ડિલક્સ પાન, સંત કબીર રોડ પર આવેલ સત્યમ સિઝન સ્ટોર, ડિલક્સ પાન, રામનગર મે. રોડ પર આવેલ રમેશ પાન, મહાલક્ષ્મી પાન વગેરે તેમજ પુર્વ ઝોનમાં આવેલ અન્ય મુખ્ય માર્ગો પર ધર્ંધાી પાસેી પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી દંડ વસુલવામાં આવેલ છે.
સામાકાંઠે ૧૪૩ દુકાનોમાં પ્લાસ્ટીક અંગે ચેકિંગ: દંડ
Previous Articleનખની સુંદરતા વધારવા માટે આજે જ કરો હોમમેડ મેનીક્યોર…..
Next Article મારૂતિએ લોન્ચ કરી લિમિટેડ એડિશનની આ કાર