ડેઝી શાહ એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને નૃત્યાંગના છે જે મુખ્યત્વે હિન્દી અને કન્નડ ફિલ્મોમાં દેખાય છે. હાલમાં તેણીએ તેના સેક્સી લૂકની તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. ડેઝીનો આ લૂક જોઇને ફેન્સ તેના દિવાના થય રહ્યા છે. ડેઝીએ લોંગ પાર્ટી વેઅર વનપીસ પેર્યું છે જેમાં બે મિક્સ સેડ કલર જોવા મળે છે. તેણીએ તેની સાથે મેચિંગ એરીંગ્સ પહેર્યા હતા સાથેજ સુંદર આછો મેકઅપ કર્યો અનેતેના વાળને સુંદર સ્ટાઈલ આપી ખુલા રખિયા. ડેઝીનો આ લૂક તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે