ઐશ્વર્યા મજમુદાર એક ભારતીય ગાયિકા છે. તેણીએ 2007-08 મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા – છોટે ઉસ્તાદ 15 વર્ષની ઉંમરે જીત્યા બાદ લોકપ્રિયતા મેળવી હતી. એશ્વર્યા તેના ગીતોની સાથે સાથે તેના તેના સ્ટાઈલીસ્ટ પહેરવેશના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ટ્રેડિશનલ લૂકમાં ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેની માસુમ સ્મિત પર તેના ફેન્સ દીવાના થય ગયા છે.