“સૂર્ય-પાવરને” ઝાંખપ શેની?….
સૂર્ય ઉર્જાના પાવર પ્રોજેક્ટમાં ઉત્પન્ન થતી વીજળી સાચવવાની વ્યવસ્થામાં ઉદાસીનતા..
ચીન પર તકનીકી નિર્ભરતા અને વિસંગત સ્થિતિને ઝડપથી નિવારવી જરૂરી ….
૨૧મી સદીના વિશ્વમાં હવે ઊર્જાના વૈકલ્પિકસ્ત્રોતવિકસાવવાની આવશ્યકતા છે ત્યારે ભારતની પરિસ્થિતિ જોવા જઈએ તો ભારતની ગણતરી વિશ્વમાં સૌથી વધુ કાર્બન એમિશન ઉત્પન્ન કરતા દેશોમાં ભારતનો ત્રીજો નંબર આવે છે, જો કે ભારતમાં વૈકલ્પિક ઊર્જા અને ખાસ કરીને સૂર્ય ઊર્જાના ઉત્પાદન અને તેની વપરાશની સાથે સાથે આ ક્ષેત્રના વિકાસ માટે ટૂંકા ગાળામાં ખૂબ જ સારી કામગીરી થઇ છે, સૂર્ય ઉર્જા ઉપરાંત પવન ઉર્જા ના ક્ષેત્રમાં ભારતમાં ખૂબ મોટા વિકલ્પ રહેલા છે તેમ છતાં ઘરેલુ સૂર્ય ઊર્જાના ઉત્પાદનમાં મોડેલ સેલ ની આયાત માટે ચીનની પર અવલંબિત આના કારણે સૂર્ય ઉર્જા ક્ષેત્રે અને ખાસ કરીને તેની સંગ્રહશક્તિ માટે આપણા દેશમાં જોઈએ એવું કામ થતું નથી ૨૦૨૨માં નાણા મંત્રી નિર્મલા સીતારામને એલર્જી લઈને ૨૦૨૧ ના બજેટમાં ઘરેલુ ધોરણે તૈયાર કરવામાં આવતા એવી મોડ્યુલ સેલ અને સૂર્ય ઉર્જાની ૧૫ ગીગા વોટ સુધીની સર્જન શક્તિ પ્રાપ્ત કરવા માટે સરકારે કમર કસી છે ભારત અત્યારે મોટા ભાગે ચીન જેવા દેશોમાંથી મોડ્યુલ સેલ મંગાવે છે જે ભારતમાં બનાવવા માટે સરકારે ચક્રોગતિમાન કર્યા છે અને આવનાર દિવસોમાં ભારત વિશ્વના ટોચના ૨૦ મોડ્યુલ સેલ ઉત્પાદન દેશોમાં સામેલ થઈ જશે પરંતુ હજુ આ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે ભારત અને ચીન સાથે અલગ અલગ થવા માટે ઘણું અંતર કાપવાનું છે મોડેલ ઉત્પાદન માટે જરૂરી કાચો માલસામાન માટે હજુ આપણે પુરેપુરા આત્મનિર્ભર થયા નથી ઘરેલુ ઉત્પાદન ને વધારવા માટે કેન્દ્રીય નાણા મંત્રાલય કે બજેટમાં ખાસ સ્થાન આપ્યું છે મોડેલ ની આયાતમાં ઈમ્પોર્ટ ડ્યુટી માં વધારો કરી પાંચથી ૨૦ ટકા સુધી ઈમ્પોર્ટ ડ્યુટી ઉપરાંત સોલાર ટ્રેક્ટર માટે પણ ૫થી ૧૫ટકા જેટલી વધારવામાં આવે છે સરકાર ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સોલાર સેલ આયાતો ઘટે તેવા પ્રયોજનો કરી રહી છે સંગ્રહ શક્તિ વધારવાની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારે દરેક ક્ષેત્રમાં સૂર્ય ઊર્જાનું ઉત્પાદન અને તેની સંગ્રહશક્તિ માટે ઘરેલુ ધોરણે ટ્રાન્સફોર્મરનું સર્જન અને સૂર્ય ઉર્જા સહિતની પુન: પ્રાપ્ય ઉર્જા ના સંગ્રહ માટે નિષ્ણાત સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે
ઘરેલુ ઉત્પાદન ને વધારવા માટે પીવી સેલ અને લેટર ની ઉત્પાદન ક્ષમતા ભારતમાં વધારવા નું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે સૂર્ય ઉર્જા માટે ૪૦ થી ૪૫ ટકા જેટલી ચીજવસ્તુઓ બહારથી મંગાવી પડે છે ઘરેલુ ધોરણે આવી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે અને ૬૦ ટકા જેટલી જરૂરિયાતો ઘર આંગણે પૂરી થાય તે માટે સરકારે કમર કસી છે જોકે ચીનમાંથી સૂર્ય ઉર્જા ને લગતી સામગ્રી ની એસી ટકાથી વધુ આયાત થઈ રહી છે થાઈલેન્ડ મલેશિયા વિયેટનામ માંથી પણ ભારત કાચો માલ આયાત કરી રહ્યું છે વિક્રમ સોલાર ની ભારતીય કંપની ઉપરાંત અદાણી સોલાર ટાટા સોલાર ૨૫થી ૩૦ ટકા જેટલો નિકાસ નો માલ તૈયાર કરે છે ભારત નો માલ અમેરિકા સહિતના દેશોમાં જોવા લાગ્યો છે અને ચીનના ઉત્પાદકો સામે ભારતે સ્પર્ધા શરૂ કરી દીધી છે ૨૦૧૧ સુધીમાં ભારત સૌથી વધુ સોલાર પેનલ ઉત્પાદન કરતો દેશ હતો ઘરેલુ ઉત્પાદનમાં ટાટા સોલાર શહેર ૧૨ ભેલ સોલાર જેવી કંપનીઓ હતી સરકારે આવી ઘરેલુ કંપનીઓને પ્રોત્સાહન આપીને સૂર્ય ઉર્જા ક્ષેત્રે ભારત વધુમાં વધુ આત્મનિર્ભર બને તે માટે કમર કસી છે ભારતમાં હજુ સૂર્ય ઉર્જાના ઉત્પાદન માટે જરૂરી કાચી સામગ્રી તીન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે ઉપરાંત ભારતમાં હજુ કેટલી સૂર્ય ઉર્જા ઉત્પન્ન થાય છે તેનું સંગ્રહ કરવાની ક્ષમતા વિકસાવવાની જરૂર છે એક અંદાજ મુજબ ૭૫ લાખ કરોડ રૂપિયાના રોકાણથી ૩૫ ગિહિવોટસૂર્ય ઊર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય૫૦ગીગા વોટસુધી પહોંચાડવાનું છે જ્યારે ભારતમાં ૯૦ ગીગા વોટઉર્જા માટેના જરૂરિયાત સામે ૩૭ ગીગાવોર્ટ સૂર્ય ઉર્જા ૩૮ ગીગાવોર્ટ પવન ઊર્જા અને તેમાંથી ૧૦ ટકા જેટલા સેલ ઉત્પાદક એકમો અને ૪૨ ટકા જેટલા મોડ્યુલ પ્લાન્ટ વિવિધ પ્રકારના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઉભા કરવામાં આવ્યા છે જ્ઞાનેશ ચૌધરી મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ સોલાર એ જણાવ્યું હતું કે અમે બીપી સોલાર સેલ ઉત્પન્ન કરવા માટે અને બેનર બનાવવા માટેની ઔદ્યોગિક કામગીરી અંગે સરકારની નીતિની રાહ જોઈ રહ્યા છીએ
સરકાર દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ખાસ પ્રકારની રાહત અને ઈન્સેન્ટિવ બે ટકાથી લઈને પ૮ ટકા સુધી આપે તેવી અપેક્ષા સેવાઈ રહી છે સોલાર ઉર્જા ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ને સરકારની ખાસ ટેકસ રાહતની રાહ છે ભારતમાં ૨૦૧૭ ૧૮ વર્ષ દરમિયાન એક કરોડ જેટલા સોલાર લેમ્પ અને લેટર નું ઘરેલુ ઉત્પાદન અને વેચાણ થયું હતું ૨૦૧૬સોલાર પેનલ અને લેમ્પ નું ૬૦ લાખનું ઉત્પાદન થયું હતું જેમાં ૪૦ ટકા જેટલો વધારો પ્રાપ્ત થયો છે નાણાકીય વર્ષ ૨૦૨૨ ના બજેટમાં સરકારે ખાસ છુટછાટ આપીને સોલાર પેનલ ની આયાત નું ભારણ ઘટાડવા માટે આયાત ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી નાખીને ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું આયોજન કર્યું છે જયપુરની કંપની ફ્રન્ટિયર માર્કેટ એ લાઇટિંગ લોબલ કોલેટી સ્ટાન્ડર્ડ સાથે સમજૂતી કરીને ૨૦૨૦ માં શરૂ કરેલી ઉત્પાદનની કામગીરી અત્યારે બે કરોડ ૩૦ લાખ ના ઉત્પાદન સુધી પહોંચી છે સોલાર પાવર ટેકનોલોજી મા સતત સંશોધન થઈ રહ્યું છે આ બજેટમાં ૧૦૦૦ કરોડ રૂપિયા નું ખાસ ભંડોળ ફાળવવામાં આવ્યું છે જેનાથી સોલાર કંપની ને બીપી ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માં મદદ મળશે નવી અને પુન:પ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા બંદર વહાણ અને જળમાર્ગ મંત્રાલય સાથે સંયુક્ત સંકલનથી સોલાર પેનલ અને સંસાધનોનું ન ઉત્પાદન એકમો ને દરિયાકાંઠે ઉભા કરવા માટે સરકારે પ્રોત્સાહન યોજના બહાર પાડી છે જેનાથી ઘરેલુ ઉત્પાદન ના આયાત અને નિકાસ ક્ષેત્ર યોગ્ય રીતે સંચાલન થઈ શકે અત્યારે ભારતમાં ખાસ કરીને ઘરેલુ ધોરણે સોલાર પેનલ માટે જરૂરી એવા મોલ સેલ ની ચીન પરની નિર્ભરતા ને દૂર કરવાની સાથે સાથે જેટલું સૂર્ય ઊર્જાનું વિધુત ઉર્જા માં રૂપાંતર થાય છે તેનું સ: તેનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારવા ની જરૂરિયાત છે અત્યારે ભારતમાં સૂર્ય ઉર્જા ના પ્રોજેક્ટ અને ઘરેલું ધોરણે સૂર્ય ઊર્જાનું ઉત્પાદન વધારવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ઘરેલું ધોરણે પાવર પેનલ લગાવવા માટે ૪૦ ટકા સુધીની સરકારી સબસીડી મળે છે લોકો વધુમાં વધુ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવાની સમજ શક્તિ મેળવતા થયા છે આ ક્ષેત્રમાં હજુ ઘણી શક્યતાઓ અને તકો રહેલી છે ત્યારે સરકાર દ્વારા ઉત્પાદિત સોલર એલર્જી એટલે કે સૂર્ય ત્પન્તી્ત્ત વીજળી નું યોગ્ય સંગ્રહ અને તેના ઉપયોગ માટેની વ્યવસ્થા જરૂરી છે દેશમાં સૂર્ય પાવર ની રોશની ને વધુ કરવા માટે જેટલા અવરોધો છે તેને દૂર કરવા માટે સસ્તા દરના તફહય અને સરકારની પ્રોત્સાહક નીતિ આર્થિક અનુદાન ની જરૂરિયાત ઊભી થઇ છે