વિશ્વમાં અમુક એવી ઘટનાઓ બનતી હોય છે. જેનો કોઇ જવાબ મળતો નથી.આવી જ એક ઘટના હાલજોવા મળી રહી છે. આવી જ કંઇક ઘટના હાલમાં ચર્ચાના ચક્રવ્યૂહ સર્જી રહી છે અને આ ઘટનાઓ છે ચોટલી કપાવાની ઘટના. આખરે આ ઘટના શા માટે બની રહી છે. કેવી રીતે બની રહી છે. કોણ કરી રહ્યું છે ? જેનો જવાબ શોધવો ખૂબજ આઘરૂ બની ગયું છે. કોઇપણ વિચિત્ર ડરામણી ભયજનક ઘટના બને ત્યારે મહિલાઓ તેનો ખૂબજ ઝડપથી શિકાર બની જતી હોય છે અને આવું જ કંઇક આજકાલ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે.પહેલા ઉત્તર ભારત અનેક કેસો જોવા મળ્યા. જેમાં મહિલાઓની ચોટી કપાય હોય, વાળ કાપી નાખાયા હોય.હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. પાલીતાણા ના દુધાળા ગામે હીરા ઘસવાનું કામ કરતી મારવાડી યુવતીનો ચોટલો કપાયાની ઘટના સામે આવી છે. રાત્રી ના સુઈ ગયા બાદ ચોટલો કપાઈ હતી. સવારે જગ્યા ત્યારે ચોંટી કપાયેલી જોવા મળતા લોકોમાં ફરી ભયનો માહોલ સર્જાયો છે.
Trending
- અમદાવાદ : બાપુનગરના અસમાજિક તત્વોના ગેરકાયદે મકાનો પર ફેરવ્યું બુલડોઝર
- આજે વિશ્વને યોગની વધુ જરૂર છે… વિશ્વ ધ્યાન દિવસ પર સદ્ગુરુએ આપ્યો સંદેશ
- Lookback 2024 Sports: ક્રિકેટની 5 અનફર્ગેટેબલ ક્ષણો
- દિગ્દર્શક શંકરે ‘ઇન્ડિયન 3’ને થિયેટર રિલીઝ મળવાની કરી પુષ્ટિ
- શિયાળામાં વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? તો દાદીમાના આ નુસખા અપનાવો
- સુરત: સાંસદ મુકેશ દલાલ અને મેયર દક્ષેશ માવાણી ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ની મુલાકાતે
- The Clinical Establishment Act- 2024: ભારતમાં હેલ્થકેરનો માનકીકરણ તરફ કૂદકો
- રાજ્યની તમામ 112 SDPO/ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ