દામનગર ના પુત્રી રત્નો ના બોટાદ અને ગઢડા સ્વામી ખાતે ચાતૃમાસ વાસ બિરાજતા હોય બોટાદ ના વર્તમાન બા બ્રહ્મ પૂ શેલેશ મુનિ મહારાજ આજ્ઞાનું વર્તી સુશીલાબાઈ મહાસતી ના સુશિષ્યા પ પૂજ્ય જ્યોતિબઈ મહાસતીજી એવમ તપસ્વીની બા બ્ર પ પૂજ્ય ઇલાબાઈજીના સુશિષ્યા વીણાબાઈ મહાસતીજી બંને સતી રત્નો ચાતૃમાસ વાસ બિરાજીત છે જેનજેનોતર માં ધર્મલાભ મેળવી રહ્યા છે બંને સતી રત્નો ખુબજ વિદ્વાન છે હદયસ્પર્શી દ્રષ્ટાંત સાથે આદર્શ માનવ જીવન જીવદયા પરમાર્થ પરોપકાર જેવા ઉમદા ગુણ માટે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો દ્વારા ખૂબ મોટો શ્રાવક વર્ગ ધરાવતા સતી રત્નો ના દિવ્ય વ્યાખ્યાનો લાભ મેળવ્યા જેન જેનોતર ને અનુરોધ છે માંગવા થી જેમનો ચાતૃમાસ વાસ વર્ષો સુધી મળવો મુશ્કેલ છે તેવા બંને સતી રત્નો બોટાદ અને ગઢડા ખાતે બિરાજી રહ્યા છે.
Trending
- અમદાવાદ : એરપોર્ટ પર ભાડા વધારા પર નાગરિક ઉડ્ડયન મંત્રીનો જવાબ
- Mercedes તેની G 580 ભારતમાં 9 જાન્યુઆરીએ થશે લોન્ચ, જેના બેટરી ફીચર્સ જાણી તમે ચોકી જસો…
- Kia 2025 માં તેની આ 4 કાર ને કરશે લોન્ચ, જાણો કઈ કઈ કરશે લોન્ચ…
- કુંભ શાહી સ્નાન કરતા પહેલા જાણો નિયમો, ન કરો આ વસ્તુઓનો ઉપયોગ, જુઓ સ્નાનનું મહુર્ત
- Kia Sonet ફેસલિફ્ટે 1 લાખ સેલ્સ માઈલસ્ટોન કર્યા પાર, 80% લોકો સનરૂફ પસંદ કરે છે…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને, દિવસ સંતોષજનક રહે.
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ