સ્વાદના અને વાનગીઓના શોખીનો તો અનેક હોય છે પરંતુ આ તો વિદેશના એવા એક વ્યક્તિ છે જેણે ભારતીય ભોજનના સ્વાદનો એવો તે ચસ્કો તે લાગ્યો કે અઢળક ખર્ચો કરી સ્વાદનો ચટકારો માળવાનો નિર્ણય લીધો. ફ્રાંન્સમાં રહેતા ૩૧ વર્ષિય પાટલોટ જેમ્સ એમેરીને જણાવ્યું કે તેને એક દિવસ પોતાના ઘરે ભારતીય ભોજન જમવાની ખૂબ જ ઇચ્છા થઇ માટે જેમ્સે લોંગ ડીસ્ટન્સ ફુટ ડિલિવરી મંગાવી હવે તમને લાગ્યું હશે કે એમાં પીઝા હશે પરંતુ જેમ્સે ગુજરાતી થાળીની હોમ ડિલિવરી મંગાવી હતી.
આપણી ડિલિવરી અડધી કલાકથી લઇને એક કલાકમાં આવી જતી હોય છે ત્યારે આ જેમ્સભાઇ પાર્સલ તો પ્લેનમાં એક રાતની સફર કરીને બ્રિટનના ફ્રાંન્સ પહોંચે છે તેને ભારતીય સ્વાદના ફૂટની ડિલિવરી કરનાર રેસ્ટોરન્ટનું નામ આકાશ રેસ્ટોરન્ટ છે તેને પોતાનું ભાવતુ ભોજન મળે માટે તેને ૮૯ મિલ્સ ૭૦ ડિસીસ અને ૭૫ ભાતની વાનગીઓ અને ૧૦થી વધુ પણ ભારતીય અથાણા ટ્રાય કર્યા છે.
પ્લેન ફ્રાન્સના બોરડોક્સ ખાતે આવી પહોંચ્યા બાદ રેસ્ટોરન્ટના ડિલિવરી બોયની મદદથી તે ભારતીય સ્વાદના રસિયાઓને ફૂટ પિરસાવવામાં આવે છે.
જેમ્સ જણાવે છે કે તેને ભારતીય વાનગીનું ખૂબ જ શોખ છે અને તે ખૂદ પણ એવીએશન ક્ષેત્રથી સંકળાયેલા હોવાના કારણે મને થયું કે આ ડિસિસની મજા મારી જેમ ઘણાં લોકો પ્લેન મારફતે માણી શકે છે.