વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતું ભારત વિશ્વ ગુરુ ની ભૂમિકામાં દાયકાઓથી રહેલું છે ભારતની રાજકીય સામાજિક પરંપરા અને રાજ સંચાલન દરેક યુગમાં આદર્શ માનવામાં આવે છે ભારતની ધરોહર ના મૂળ ચાર વેદ અને શંકરાચાર્યના ધર્મ સંસ્કાર સહિતા સાથે જોડાયેલા છે ભારત માત્ર વિશ્વ માટે રાજ સંહિત જ નહીં, પરંતુ સામાજિક અને ધર્મ સંહિતા ની ધરોહર તરીકે પૂજનીય બન્યો છે.
ભારતના બંધારણ સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા પર વેદનો ખૂબ જ મોટો પ્રભાવ રહેલો છે. વેદ આમ તો સ્વયંભૂ અવતરણ અને બ્રહ્મા ગુરૂનું સર્જન છે તે પૃથ્વી પર આવતું રહ્યું છે વૈદને સમજવું સામાન્ય બુદ્ધિ પ્રતિભા ની શક્તિ બહારનો હોવાથી તેને ઉપનિષદમાં વિભાજિત કરવામાં આવ્યો અને આદિ શંકરાચાર્ય થી શરૂ થયેલી શંકરાચાર્યની પરંપરાએ ભારત વર્ષના ૪ ખૂણાઓને પીઠ તરીકે પ્રસ્થાપિત કરીને સનાતન ધર્મ અને ભારતની ધરોહર ઊભી કરી ઉત્તરમાં ઉત્તરાખંડમાં જ્યોતિ મઠ પૂર્વમાં પુરી ઓરિસ્સા નો ગોવર્ધન મઠ દક્ષિણમાં કર્ણાટક શૃંગેરી શારદા પીઠ મઠ અને પશ્ચિમમાં ગુજરાતમાં દ્વારકા પીઠ શંકરાચાર્ય સ્થાપિત કરેલા મઠ ના માધ્યમથી શંકરાચાર્યના વ્યાસ ભરત બ્રહ્મસૂત્ર ના કારણે ભારતમાં ધર્મ અને સામાજિક વ્યવસ્થાનો લોપ થતાં બચ્યો, આદિ શંકરાચાર્યનો અવતરણ એવા સમયે થયું જ્યારે ભારતમાં વિધર્મનો પ્રભાવ વધ્યો અને યવન આક્રમણથી સનાતન ધર્મ સંસ્કૃતિ ધરોહર ડગમગવા લાગી અને લોકો સહ પરિવાર સામૂહિક રીતે અન્ય ધર્મ તરફ વળવા લાગ્યા ત્યારે આદિ શંકરાચાર્યે ચાર વેદ અને ઉપનિષદોમાં શાસ્ત્ર વિજ્ઞાનની દીક્ષા સનાતન ધર્મ પ્રેમીઓને આપીને ભગવાન રામ ભગવાન શ્રી કૃષ્ણ કલ્કી અવતાર અને સનાતન ધર્મ સંસ્કૃતિના હાર્દને સમજાવીને ગીતા મહાભારત વિષ્ણુ પુરાણ જેવા એક તબક્કે વિસરાઈ ગયેલા ધર્મગ્રંથો ને ફરીથી સમાજ વચ્ચે લઈ જાય, ધર્મ ધરોહરની પાયાગત સામાજિક આરોપણ કરાવ્યું આજે ભારત અને વિશ્વમાં ફેલાયેલી સનાતન ધર્મ સંસ્કૃતિનું અસ્તિત્વ બચાવવામાં વેદ ઉપનિષદ અને શંકરાચાર્યનું યોગદાન મહત્વનો ગણાય ભારત ભગવાન શ્રીરામના કુલ દીક્ષા સાથે સંકળાયેલો છે રામ પિતા દશરથ પુત્ર ભરત ના નામથી ભારતનું નામકરણ થયું બીજા શબ્દોમાં કહીએ તો રામ રાજ ના મૂળભૂત સંસ્કારોથી જ સમગ્ર ભારત વર્ષ નું અસ્તિત્વ ઊભું થયું છે.
રામરાજ ના મૂળ આ વિસ્તારમાં ચાર વેદમાં બતાવાયેલા નાગરિક ધર્મના સંસ્કારો કેવા હોવા જોઈએ તેની સવિસ્તાર માહિતી આપવામાં આવી છે દરેક નાગરિકને મૂળભૂત ૮ ગુણો હોવા જોઈએ જેનાથી રાષ્ટ્ર રામરાજ્યની પરિકલ્પના પૂરી કરી શકે જેમાં રાષ્ટ્રપ્રેમ, સત્યનિષ્ઠા, બંધારણ સન્માન કાયદાની ગરિમા જાળવવા નિવૃત્તિ નિષ્ઠાપૂર્વક કરવું રાજને વફાદાર રહેવું રાજના અહિત કરનારાઓથી રાજને ચેત્વવું સામાજિક શાંતિ જાળવવી હિંસાથી દૂર રહેવું અહિંસાનું આચરણ કરવું સત્ય જીવનમાં ચાલો જેવા નાગરિક ગુણો દેશમાં રામરાજ સ્થાપે છે.
આ સંસ્કારો આપણને ચાર વેદ માંથી મળ્યા છે જે ભગવાન રામજીના યોગથી દરેક પેઢીમાં ઉતરતા આવ્યા છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ભારતીય વિચાર પ્રજ્ઞાન ધાર્મિક ચેતના અપાયું છે આશરે દસ હજાર મંત્રો છે બીજુ એક કવિતા છે અને વસંત ગઢ માં છે સામવેદ સંગીત ની અંદર થી બનેલું છે શું મધુર સુરેશ શકે છે અશ્વિન ટેકનોલોજી કલા પ્રીત કરે છે વૈજ્ઞાનિક વિચારો ધરાવે છે ધાર્મિક આધ્યાત્મિક તત્વજ્ઞાન ત્રણ મહત્વના છે તેઓ સંસ્કૃતમાં ઋષિ કહેવામાં આવે છે.
ઋગ્વેદ યજુર્વેદ સામવેદ મિત્રો છે ઋગ્વેદ સૌથી જૂનો છે પ્રથમ છે એમાં મંત્રીઓનો સમાવેશ છે આયુર્વેદ આ વિડીયો નું વર્ણન કરવામાં આવ્યું છે સામવેદમાં મંત્રોનું યોગ્ય રીતે જ્ઞાન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અથર્વ વેદ છેલ્લો મેસેજ છે જેમાં પ્રાગૈતિહાસિક પ્રણાલીઓ અને માન્યતાઓ અને પરંપરાઓ નું વિવરણ છે જે આજના જમાનામાં આપણે પણ કરી શકીએ, શંકરાચાર્યે આ તમામ વ્યવસ્થાને સમાજમાં પ્રસ્થાપિત કરી અરે પ્રજાને આત્મજ્ઞાન આપ્યું આજે ભારત નું અસ્તિત્વ અને સનાતન ધર્મ નો સમગ્ર વિશ્વમાં પ્રભાવ છે તે વેદ અને શંકરાચાર્યને આભારી છે ખરેખર ભારતમાં રામ રાજ્યની સ્થાપના માટે વેદ અને શંકરાચાર્યના સંસ્કારો નો વ્યાપ સામાજિક ધોરણે જેમ બને તેમ વધુ વ્યાપક બનાવવામાં આવે તો કળિયુગી જોજનો દૂર સુધી ભારતમાં રામરાજ કલ્પના સાકાર થઈ શકે.
ભારત સનાતન ધર્મનું આધુનિક વિશ્વનું કેન્દ્ર છે આપણી રાજ વ્યવસ્થા અને રાજ સંચાલન અને સામાજિક વ્યવસ્થા ના મૂળ વેગ અને શંકરાચાર્યના સંસ્કારોમાં રહેલું હોવાથી ભારતમાં ખરા અર્થમાં અત્યારે રામરાજ ગણવામાં જરા પણ અતિશયોક્તિ નથી