ગૌ શાળાની જીવદયા પઘ્ધતિ થયા પ્રભાવિત
ગઇકાલે ચિન્મયાનંદજી સ્વામી(દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થા, કામધેનુ ગૌ શાળા, નુરમહેલ પંજાબ જેમ ના ૩ર દેશમાં આશ્રમ કાર્યરત છે. થી સંસ્થાન (ગીર ગૌ જતન સંસ્થાન) ની મુલાકાત લીધી જીજવો ચારો લગાડવા પઘ્ધતિ વિકસાવી છે કે જે ખેડુતની ખેતરની આવક ચાલુ રહે અને વચે વચે ગૌ માતાનો ચારો ર૦ વર્ષ કાયમ મળી રહે તેવું સફળ આયોજન જોઇ પ્રભવિત થયા અને તુરંત પોતે ત્યાં પંજાબમાં મોડેલ બનાવશે અને દેશભરના ખેડુતોને આ પઘ્ધતિથી ચારો લગાવીન ગોપાલને આ પ્રમાણે સરળ બનાવવા અપીલ કરી તેમજ વિવિધ બાબતોમાં વિસ્તારથી ખુબ જ ચર્ચાઓ કરી તેમ રમેશભાઇ રુપારેલીયા તેમજ નાનજીભાઇ રુપારેલીયા સહીત પુરા પરિવારનો જુસ્સો વધારવાના પ્રયાસ કર્યા હતા.
આ પ્રસંગે રમેશભાઇ રુપારેલીયાએ ગુજરાતના ખેડુતોને આ પ્રમાણે વિવિધ વૈદિક ઔષધિ યુકત ઘાસચારો લગાવીને ગોપાલને સસ્તુ સરલ તેજસ્વી કરી સમાજને ઉત્તમ ઘી, દુધ, પુરા પાડી દેશની આવનારી પેઢીને તેજસ્વી અને પ્રાણવાન સમાજ નિર્માણ કાર્યમાં સારું યોગદાન આપવું જોઇએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com