રાજકોટ રેલવે ડિવિઝને તમામ ટ્રેનોનું નવું સમયપત્રક જારી કર્યું
રાજકોટ રેલ ડિવિઝનને અસરકર્તા ટ્રેનોના સમયમાં તારીખ ૧-૧૧-૧૭થી ફેરફાર થશે. રાજકોટ રેલવે ડીવીઝનની યાદીમાં જણાવાયું છે કે ટ્રેનની સ્પીડમાં ફેરફારના કારણે આગામી ૧ લી તારીખથી ટ્રેન આગમન અને જવાના સમમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે.
ક્રમ ટ્રેનનં. રૂટ નવો સમય
૧. ૫૯૨૦૭ ભાવનગર ઓખા ૬.૧૩
૨. ૧૯૨૧૭ બાંદ્રા જામનગર ૬.૪૫
૩. ૧૬૭૩૩ રામેશ્ર્વર ઓખા ૭.૪૫
૪. ૧૯૨૬૪ દિલ્હી પોરબંદર ૭.૪૫
૫. ૧૯૫૭૪ જયપુર ઓખા ૮
૬. ૧૮૪૦૧ પુરી ઓખા ૮
૭. ૧૯૨૭૦ મુ.પૂર પોરબંદર ૧૨.૧૦
૮. ૧૧૦૮૮ પુના-વેરાવળ ૧૨.૧૦
૯. ૫૯૫૦૩ સુ.નગર ભાવનગર ૧૮.૧૨
૧૦. ૫૯૫૪૭ અમદાવાદ ઓખા ૨૦.૪૦
૧૧. ૫૯૫૦૭ રાજકોટ સોમનાથ ૫.૧૦
૧૨. ૧૯૫૬૯ રાજકોટ વેરાવળ ૧૦.૫૫
૧૩. ૧૯૧૨૦ સોમનાથ અમદાવાદ ૧૦.૫૨
૧૪. ૨૨૯૪૬ ઓખા મુંબઈ ૧૭.૪૫
૧૫. ૨૨૯૬૯ કતરા હાપા ૧૮.૨૫
૧૬. ૭૯૪૪૫ રાજકોટ મોરબી ૨૦.૧૦
૧૭. ૧૯૫૬૭ ઓખા ૨૦.૫૫
૧૮. ૧૯૬૩૬ ગૌહાતી ઓખા ૨૨.૩૫
૧૯. ૧૫૦૪૫ ગોરખપુર ઓખા ૨૨.૩૫
૨૦. ૫૯૨૧૨ પોરબંદર રાજકોટ ૧૩.૩૫
૨૧. ૧૬૩૩૭ ઓખા એનાકુલમ ૮.૨૫
૨૨. ૧૬૩૩૩ વેરાવળ ૮.૨૫
૨૩. ૧૬૭૩૪ ઓખા-રામેશ્ર્વર ૧૨.૧૦
૨૪. ૧૨૯૦૫ પોરબંદર હાવરા ૧૨.૩૯
૨૫. ૧૨૯૪૯ પોરબંદર ૧૨.૩૯
૨૬. ૨૨૯૩૭ રાજકોટ રેવા ૧૨.૩૯
૨૭. ૧૯૫૭૯ રાજકોટ-સરાઈ ૧૨.૩૯
૨૮. ૧૧૦૮૭ વેરાવળ પુના ૧૨.૧૫
૨૯. ૧૮૪૦૨ ઓખાપુરી ૧૩.૨૦
૩૦. ૧૯૫૬૫ ઓખા દહેરાદૂન ૧૩.૨૦
૩૧. ૧૫૬૩૫ ઓખા ગોહાતી ૧૬.૩૭
૩૨. ૧૯૨૬૨ પોરબંદર ૨૨.૩૬
૩૩. ૧૯૫૭૮ જામનગર ૨૨.૩૬
૩૪. ૫૪૪૨૨ સોમનાથ રાજકોટ ૯.૩૦
૩૫. ૫૯૫૦૮ સોમનાથ રાજકોટ ૧૬.૦
૩૬. ૧૯૫૭૦ વેરાવળ-રાજકોટ ૧૭.૪૦