થોડા સમય પેહલા સુનિલ અને કપિલ વચ્ચે ના ઝઘડાને લઈને સુનિલ અને ચંદન શો છોડી દીધો હતો. પરંતુ લાગે છે કે કપિલ્ન આ નાનપણ ના ફ્રેન્ડ એ બધુ ભૂલાવીને એક વાર પાછું કપિલ સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. ચંદન હવે પાછો કપિલ ના શોમાં પાછો આવે છે. થોડા મહીન અપહલા ચંદન ના લીધે સુનિલ અને કપિલ નો ઝઘડો થયો હતો. જેના લીધે સુનિલ ની સાથે ચંદન એ પણ આ શો ને અલવિદા કહ્યું હતું. કપિલ માટે આ ખુસીના સમાચાર છે કે તેના ફ્રેન્ડ એ તેને માફ કરી દીધો.
ચંદન એ કહ્યું કે તેમણે કપિલના શો નું શૂટિંગ પણ ચાલુ કરી દીધું છે. તેમણે જણાવ્યુ કે તેમણે એક એપિસોડ નું શૂટિંગ પણ પૂરું કર્યું છે જે આ રવિવારે પ્રસારિત થશે. થોડા દીકશો પેહલા જ્યારે ફ્લાઇટમાં સુનિલ અને કપિલ વચ્ચે હાથપાય થઈ હતી ત્યારે શોના મેમ્બર એ ચંદન , અલી , સુગંધા એ કપિલનો શો છોડી દીધો હતો.
તમને જણાવી દઈ એ કે ક્રુષ્ણ અભિષેક પણ તેનો એક નવો કોમેડી શો લઈને આવી રહ્યો છે. માહિતી એ પણ હતી કે કૃષ્ણાના શોમાં ચંદન પણ જોવા મળશે. લાગે છે કે ચંદન એ કૃષ્ણા નો સાથ ન આપી ને ટેન અનાનપન ન અદોસ્ત કપિલનો સાથ આપવાનું વિચાર્યું.