છાત્રોમાં સ્કીલ વિકસાવવા પીપીટી પ્રેઝન્ટેશનનો નવતર પ્રયોગ: વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓને કલ્પનાશકિતથી ખુશખુશાલ
રાજકોટની નામાંકીત ચાણકય વિદ્યામંદિર દ્વારા બાળકોની જીજ્ઞાસાવૃતિ અને સ્કીલ ખીલે તે માટે પીપીટી પ્રેઝન્ટેશનનો નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત શાળાના અનેક વિર્દ્યાીઓએ પીપીટી પ્રેઝન્ટેશની પોતાના મનપસંદ વિષયો પર વિવિધ ૨૫૦ પ્રોજેકટ તૈયાર કર્યા હતા. જેમાં નરસિંહ મહેતાના પ્રભાતીયા, સોલાર સીસ્ટમ, બ્લેક હોલ, નેપાળની ખાસીયત, ર્અતંત્ર, મોનોએકટીંગ સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની ખાસીયત અંગે જાણવા ‘અબતક’ની ટીમ દ્વારા પ્રયાસ કરાયો હતો.
કાર્યક્રમ અંગે ચાણકય વિદ્યામંદિરના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ ‚પાણીએ કહ્યું હતું કે, ચાણકય વિદ્યા મંદિરમાં બાળકની સ્કીલ બહાર આવે તે મુખ્ય હેતુ રાખીને વિવિધ પ્રવૃતિ ાય છે. બાળપણી બાળક અલગ અલગ વિષયમાં ભાગ લે. બાળકની સ્કીલ બહાર આવે તેના માટે લગભગ ભારતમાં પ્રમ વખત આવો પ્રોગ્રામ તો હશે કે જેમાં બાળક પોતે જ પોતાનો વિષય પસંદ કરે અને પોતે બધુ તૈયાર કરે જે ચાર્ટ કે વિડિયો દ્વારા રજૂ કરી શકે. ૨૫૦ બાળકોએ સ્કીલ ડેવલપમેન્ટ ઈ બાળક પોતે શિક્ષક બન્યો અને ઘણો અનુભવ કર્યો. વાલીઓ પણ ઉત્સાહ દાખવ્યો છે. હર્ષિદાબેન આરદેસણા (પ્રિન્સીપાલ)એ જણાવ્યું હતું કે, બાળકોના સર્વાગી વિકાસની આ પ્રોગ્રામ છે. સ્ટેજનો ડર દુર ાય અમારો ખાસ પ્રયત્ન છે. બાળકોના બધા પાસા વિકસે, મેદાનમાં હારેલો વ્યક્તિ ફરીી જીતી શકશે પરંતુ મની હારેલ વ્યક્તિ ફરી જીતી શકતો ની. ચાણકયનો એક પણ બાળક મની ન હારે ખૂબજ ઉત્સાહભેર કાર્ય કરી શકે સુઝ કેળવે તેના માટેનો કાર્યક્રમ છે. વિર્દ્યાી પોતે પોતાનો વિષય પસંદ કરી પોતે જ તૈયાર કર્યો છે. બાળકો સારી રીતે રજૂ કરી રહ્યાં છે. આજે ૨૫૦ વિર્દ્યાીએ ભાગ લીધો છે.
દર્શના જોશી (શિક્ષક)એ જણાવ્યું હતું કે, ૬ ી ૯માં અભ્યાસ કરાવે છે. બાળકોને સ્ટેજનો ડર જતો રહે પીપીટી પ્રેઝન્ટેશન કરે, સ્ટેજ પર બોલતા ાય. વાલીઓને પણ ખબર પડે કે મારી બાળક શું અભ્યાસ કરે છે અને વિર્દ્યાીને પણ ખ્યાલ આવે.
શાળાના ટ્રસ્ટીએ ચાણકય વિદ્યામંદિર તરફી બોજા‚પ ભણતરને સરળ બનાવવા માટે એક નવો પ્રોજેકટ તૈયાર કર્યો છે. ગ્રુપમાં કામ કરાવ્યું અને વધુને વધુ પ્રોજેકટ બનાવવાનું કર્યું જેી ૨૫૦ પ્રોજેકટ તૈયાર યા છે. સરળતાી ૨૫૦ પાઠ ભણાવ્યા જે વિર્દ્યાીઓએ પીપીટી દ્વારા રજૂ કર્યા. આ પ્રોજેકટી બધાને સંતોષ છે. કોઈપણ બોજા વગર સરળતાી અભ્યાસ યો આવી રીતે પ્રોજેકટી બાળકો સરળતાી શીખે છે. ધોરણ ૮ના બાળકે આખા રદયનું વર્ણન કર્યું. માત્ર પાંચ જ મીનીટમાં ૧ વર્ષમાં જે કામ ાય તે ૧ મહિનામાં બાળકે પૂર્ણ કર્યું અને ‘અબતક’નો આભાર વ્યકત કરું છું.
મહેતા દીપા (શિક્ષક)એ જણાવ્યું હતું કે, હિન્દી, ગુજરાતી ભણાવે છે પીપીટી આયોજન કર્યું છે. વિર્દ્યાી પોતાનો વિષય જાતે પસંદ કરે અને પોતે સ્ટેજ પર રજુ કરે છે. જેી બાળકનો વિકાસ ાય છે. વિચારો રજુ કરવાનો ડર દુર ાય છે. અવનવી માહિતી જાણવા મળે છે. ભવિષ્યમાં જોબ મેળવવા ઈન્ટરવ્યુ આપવા ડર લાગે છે. તે ડર આનાી દુર ાય છે. બાળક આવા પ્રોગ્રામી ઉત્સાહ અને વિચારોમાં વધુ ાય છે. નબળા, મધ્યમ, હોશિયાર ત્રણેય વિર્દ્યાીને પોતાનો વિષય રજુ કરવાની તક આપી છે.
વાગડીયા બંસીએ જણાવ્યું હતું કે ૧૧ કોમર્સમાં અભ્યાસ કરે છે. મારો વિષય ગુજરાતી હતો. નરસિંહ મહેતા વિશે અને તેનું વૈષ્ણવજનના પ્રભાતીયા વિશે સમજાવ્યું હતું. ચાણકય સ્કૂલમાં ભણવાની સિસ્ટમ સારી છે. ટીચર બધાને સપોર્ટ કરે છે. આજના પ્રોગ્રામમાં ખુબ મજા આવી સ્ટેજની બીક લાગતી તે દુર થઈ. સોલંકી શુભમે જણાવ્યું હતું કે ધો.૧૦ બી સાયન્સનો વિષયો હતો. સોલાર સિસ્ટમ પર જરા પણ ડરયા વગર પીપીટી પ્રોગ્રામ રજુ કર્યો. સ્કૂલમાં શિક્ષકો કોઈપણ પ્રશ્ર્ન હોય તો પર્સનલી ધ્યાન દોરે છે. આગળ સાયન્સમાં જ જવા માગે છે. આઈટી ક્ષેત્રે આગળ વધશે.
વીરાજ સાવલીયાએ જણાવ્યું હતું કે, ધો.૧૦માં અભ્યાસ કરે છે. એલકેજીથી જ ચાણકયમાં છું. સ્કૂલ દ્વારા ઘણુ પ્રોત્સાહન મળે છે. ચાણકય દ્વારા ચિલ્ડ્રન યુનિ.ગાંધીનગર પણ જવાનો મોકો મળ્યો હતો. જે મારા માટે આનંદની વાત છે. પરમાર નીખીલે જણાવ્યું હતું કે ધો.૯માં અભ્યાસ કરે છે. બ્લેકહોલ વિષય પર બ્લેકહોલ શું છે તેની ખાસીયત વિશે સમજાવ્યું કોઈપણ વાત સ્કૂલમાં મુકત રીતે કહી શકાય છે. ૧૦૦ વખત પુછશો તો પણ સમજાવે છે. આગળ મીકેનીકલ એન્જિનીયર બનવાનો વિચાર છે. ગીતેશ સાવલીયાએ જણાવ્યું હતું કે, મારી વિદ્યાર્થી એલકેજીથી ભણે છે. અત્યારે ૧૦માં ધોરણમાં છે. આ પ્રોગ્રામ મારા બાળકે સરસ રીતે રજુ કર્યો છે. બધા વિદ્યાર્થીને માર્ગદર્શન મળે તેવો પ્રોગ્રામ ગોઠવેલ છે. પ્રવિણભાઈ ‚પાણી તથા હર્ષિદાબેનનો આભારી છું.
સોની રોશ્નીએ જણાવ્યું હતું કે, ધો.૧૦માં અભ્યાસ કરે છે. સમાજ પરનો વિષય હતો. જેમાં નેપાળની ખાસીયત વિશે રજુ કર્યો. નેપાળના તહેવારો વિશે રજુ કરેલ પ્રોગ્રામ પહેલા બહુ ઉદાસ હતી. બીક લાગતી હતી પણ સ્કૂલના સપોર્ટથી ઉત્સાહ વધ્યો અને ખુબ મજા આવી ભવિષ્યમાં એકટર બનવાની ઈચ્છા છે. વાગડીયા ધ્રુમીલે જણાવ્યું હતું કે, અલગ-અલગ વિષયો જેવા કે ઈકોનોમિક, સાયન્સ જેવા વિષય પર પીપીટીનું આયોજન કરેલ છે. જેથી અમારુ જ્ઞાન વધે છે નવુ નવુ શીખવા મળે છે. પારેખ વિવેકે જણાવ્યું હતું કે, સ્કૂલના બધા બાળકોએ રસપૂર્વક ભાગ લીધો છે. પીપીટી પર પ્રેઝન્ટેશન કર્યુ ઉપરાંત અન્ય કાર્યક્રમ મીનીએકટીંગ પણ કરી છે. ફીચરીયા સલોની વિદ્યાર્થીઓમાં કોઈપણ વિષય પર બોલવાની અભિવ્યકિત વધે છે. સેલ્ફ કોન્ફીડન્સ આવે છે અને પોઝીટીવ એટીટયુડ પણ આવે છે. સમગ્ર પ્રોગ્રામમાં ગુજરાતી સમાજ વગેરે વિષય પર રજુઆત કરી છે.
માકડીયા કુશે જણાવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડીયાથી પીપીટી તૈયાર કરાવી હતી. ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો હતો અને આજનો વિષય વિજ્ઞાન ટેકનોલોજીનો હતો. આગળ વધીને કલેકટર બનવા માગું છું. ફીચરીયા ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, મારી બહેને અહીં પ્રેઝન્ટેશન કર્યું છે. જે ધો.૧૦માં ચાણકયમાં અભ્યાસ કરે છે. તેને સાયન્સ બેઝ વિષય પર પ્રેઝન્ટેશન કરેલ છે. હું તેના પર ગર્વ અનુભવે છે. આ પ્રેઝન્ટેશનથી તેનું ભવિષ્ય ઘડતર થાય છે. પ્રેઝન્ટેશન સ્કીલ ડેવલપ થાય છે. ભણતરમાં પણ આગળ વધે તેવું હું ઈચ્છું છું.