છેલ્લી લીગ વનડે મેચમાં ગુમાવેલી મેચ જીતીને પાકિસ્તાને અંતે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલી સેમીફાઇનલ જંગની મેચો શરૂ ઇ રહી છે. જેના ભાગરૂપે પ્રમ મેચમાં આવતીકાલે બુધવારે પાકિસ્તાનની ટીમ શક્તિશાળી ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. ઇંગ્લેન્ડની ટીમના ફોર્મને જોતા ઘરઆંગણે તે પ્રબળ દાવેદાર છે પરંતુ પાકિસ્તાનની ટીમ પણ મોટા અપસેટ સર્જી શકે છે. પાકિસ્તાન ફરી એકવાર ભારત સામે ભારતમાં આવી શકે છે.
બીજી સેમીફાઇનલમાં ભારત બાંગ્લાદેશ સામે રમનાર છે. જેી બન્ને નજીકના હરિફ વચ્ચે ફાઇનલ જંગ ઇ શકે છે. પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે જીતે છે કે કેમ તેના પર તમામની નજર કેન્દ્રિત ઇ ગઇ છે. ચેમ્પ્યિન્સ ટ્રોફીની છેલ્લી લીગ મેચમાં પાકિસ્તાને લગભગ ગુમાવી દીધેલી મેચમાં વાપસી કરીને જીત મેળવી હતી. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે છેલ્લી લીગ મેચ ક્વાર્ટર ફાઇનલ સમાન હતી. આ મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહેમદે અણનમ ૬૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાને એક વખતે સાત વિકેટ ૧૬૨ રનમાં જ ગુમાવી દીધી હતી. પાકિસ્તાન એક વખતે હારના કિનારે હતુ.
હવે બુધવારે પાકિસ્તાન વધારે તાકાત સો મેદાનમાં ઉતરી શકે છે. ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરના તમામ બેટ્સમેનો શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમના ફોર્મને જોતા પાકિસ્તાન માટે સ્તિી સારી દેખાઇ રહી ની. કેપ્ટન મોર્ગન, બેન સ્ટોક્સ, જેસન રોય અને હેલ્સ જોરાદાર ફોર્મમાં છે. ઇંગ્લેન્ડ આવતીકાલની મેચમાં હોટ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. જો કે શ્રીલંકા સામે જીત બાદ પાકિસ્તાનના ખેલાડીઓનો નૈતિક જુસ્સો હવે આસમાને પહોંચી ગયો છે. ૨૩૭ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાને શાનદાર શરૂઆત કરી હતી. પ્રમ વિકેટ ૭૪ રને ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ ૮૮ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન સરફારાજ અને મોહમ્મદ આમીરની જોડીએ આઠમી વિકેટની ભાગીદારીમાં ૭૫ રન ઉમેરીને પોતાની ટીમને જીત અપાવી હતી.મેચ હાલમાં રોમાંચક બની રહી છે. શરૂઆતમાં ચેપ્પિયન્સ ટ્રોફીની મેચમાં વરસાદના કારણે ભારે નુકસાન યુ હતુ.ઓસ્ટ્રેલિયા જેવી ટીમને સૌી વધારે નુકસાન યુ હતુ. તેની બે મેચ ધોવાઇ ગઇ હતી. જેી તેને એક ક પોઇન્ટ મળ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે હજુ વરસાદી ઝાપટા પડી શકે છે. બન્ને ટીમોને ડકર્વ લુઇસ પદ્ધિતી પર પણ નજર રાખવી પડશે. અને સરેરાશ સો મેદાનમાં ઉતરવાની ફરજ પડી શકે છે. પાકિસ્તાનના ચાહકો હવે વધારે સારા દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે. આવી સ્તિીમાં આ ટીમ સ્પર્ધામાંી બહાર ઇ ગઇ હતી.બન્ને ટીમો નીચે મુજબ છે.
ઇંગ્લેન્ડની ટીમ:મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોન બેરશો, જેક બેલ, સામ બીલીંગ, એલેક્સ હેલ્સ, જોસ બટલર, નિયાન પ્લનકેટ, અબીલ રશીદ, જોય રુટ, જેસન રોય, બેન સ્ટોક, ડેવિડ વિલ્લી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
પાકિસ્તાન:સરફરાજ અહેમદ (કેપ્ટન), અહેમદ સહેજાદ, અઝહર અલી, બાબર આઝામ, ફાહીમ અશરફ, હસન અલી, ઈમાદ વાસીમ, જુનેદખાન, મોહંમદ આમીર, મોહંમદ હાફીઝ, સદાબખાન, સોએબ મલિક, વહાબ રિયાઝ, ફખર ઝમાન, હેરીસ સોહેલ.
રોમાંચની સાથે સાથે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને સેમિફાઇનલમાં આગકૂચ કરી લીધી છે. આવતીકાલે સેમીફાઇન મેચને લઇને ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. રોમાંચની સો સો નીચે મુજબ છે.
*પાકિસ્તાન શ્રીલંકા સામે જીત મેળવી લીધા બાદ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ઉંચા નૈતિક જુસ્સા સો મેદાનમાં ઉતરશે
* ઇંગ્લેન્ડની ટીમ સેમીફાઇનલમાં હોવાી મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા પહોંચે તેવી વકી
* મેદાન પર હાઉસફુલની સ્તિી રહેશે
* હજુ સુધીના ફોર્મને જોતા ઇંગ્લેન્ડની ટીમ હોટફેવરીટ રહેશે
* બન્ને ટીમોના સ્ટાર ખેલાડી પર તમામની નજર રહેશે