ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા, પોષણક્ષમ ભાવ, પાક વિમો વગેરે મુદે ચર્ચા કરાઈ
જોડિયા તાલુકા ના મેઘપર ગામે જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ચલો પચાયત ના કાર્યક્રમ ને લઈ ના લોકો વચે લોકોના પ્રશ્નો સાભળવા અને ખાસ ખેડૂતો નો યોગ્ય પોસણક્ષમ ભાવ મળે પાક વીમો મળે ખેત પેદાશો નો પૂરતો ભાવ તે અનુસંધાને ગામડે ગામડે ખેડૂતો ની વચ્ચે જઈ અને ખેડૂતો ની વાત ને વાચા આપવા અને આવનાર ૨૦૧૯ ની લોકસભા ની ચુટણી માં કોંગ્રેસ પક્ષ ને જીતાડવા ની કરવામાં આવેલ હતી. આ પ્રંસગે જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ હેમંતભાઈ ખવા… સરફરાજભાઈ ખ્યાર..અમરશીભાઇ નદાસના (ઝાલા ),બીજલભાઈ ખીમાણીયા.. કરસનભાઈ મકવાણા.. બાવલાભાઈ નોતયાર.. નુરમામદભાઈ.. હાજીભાઈ.. સનીભાઇ.. મયુરસિંહ.. ભગીરથ ગોહિલ.. તૈયબભાઈ.. ધનજીભાઈ.. ગામ ના સરપંચ વગેરે હોદેદારો મોટી સખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો…..