દાઉદી વ્હોરા કોમના ૫૩માં ધર્મગુ‚ સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબે તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોને તમાકુના વ્યસની તદ્દન મુકત વાનું ફરમાન કર્યું હતું. આ ફરમાનને વ્હોરા કોમના અનુયાયીઓ અને ખાસ કરીને નાના બાળકોએ મો ચડાવી લીધુ છે અને વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્કશોપ યોજાયા હતા. તમાકુની કુટેવમાંી મુકત વા સૈયદના સાહેબે મધનું સેવન કરવાનો નુસ્ખો બતાવ્યો છે તેમજ ડોકટરની મદદી અને કાઉન્સીલીંગ દ્વારા વ્યસન મુકત ઈ શકાય છે. વ્યસનને કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે અને વ્યસની સમાજ માનસીક, ર્આકિ અને સામાજિક દ્રષ્ટીકોણી નબળો પડે છે
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ