મોટા ભાગનાં કેન્સર વા પાછળનું કારણ આપણે જાણતા ની, જેનું કારણ આપણે જાણતા ની એને રોકી શકવાનું શક્ય ની, પરંતુ સર્વાઇકલ કેન્સર પાછળ હ્યુમન પેપિલોમા વાઇરસ રહેલો છે એ કારણ આપણે જાણી ચૂક્યા છીએ. આી જ એની રસી ઉપલબ્ધ છે. આઠી ૧૮ વર્ષની દરેક છોકરી આ રસી દ્વારા પોતાને ભવિષ્યમાં તા કેન્સરી બચાવી શકે છે. સર્વાઇકલ કેન્સર અવેરનેસ મન્ નિમિત્તે જાણીએ એનાી બચવાના ઉપાય વિશે
જાન્યુઆરી મહિનો સમગ્ર દુનિયામાં સર્વાઇકલ કેન્સર અવેરનેસ મન્ તરીકે ઓળખાય છે. વજાઇનામાંી ગર્ભાશયમાં અંદર જવા માટે ગર્ભાશયના એક સાંકડા ભાગમાંી પસાર વું પડે. એ ભાગને સર્વિક્સ કહે છે અને આ ભાગમાં જો કેન્સર થાય તો એને સર્વાઇકલ કેન્સર કહે છે. સમગ્ર દુનિયામાં વ્યાપ્ત કેન્સરમાં સર્વાઇકલ કેન્સરનું સન પાંચમું આવે છે. સ્ત્રીઓને તા કેન્સરમાં સૌથી પહેલું સન બ્રેસ્ટ-કેન્સરનું છે અને બીજું સન સર્વાઇકલ કેન્સરનું છે, પરંતુ બ્રેસ્ટ-કેન્સર ઘાતક ની. જે કેન્સર સ્ત્રીઓ માટે પ્રાણઘાતક છે એમાં સૌી મોખરે સર્વાઇકલ કેન્સર આવે છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં થીઓનાં મૃત્યુ પાછળ આ કેન્સરનો ઘણો મોટો ફાળો છે. દુનિયામાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરના ૫,૧૦,૦૦૦ નવા દરદીઓ ઉમેરાય છે, જેમાંથી ૨,૮૮,૦૦૦ સ્ત્રીઓનું મૃત્યુ થાય છે. દર વર્ષે લગભગ ૩ લાખ થીઓ આજે પણ સર્વાઇકલ કેન્સરી મરી રહી છે, જે ખૂબ ચિંતાજનક આંકડો છે.
આ રોગ મોટા ભાગે પચીસી ૪૦ વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સૌી મહત્વની વાત એ છે કે આ રોગ વિશેની જાગૃતિના અને બેઝિક હાઇજીનના અભાવે આ રોગ ગામડાંની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. વળી જે સ્ત્રીઓની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે તેમને આ ઇન્ફેક્શન જલદી લાગે છે. દુ:ખની વાત એ છે કે રોગનાં ચિહ્નો પ્રત્યે ધ્યાન ન આપી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બની અને પોતાની બીમારીને અવગણવાને કારણે આ સ્ત્રીઓનું કેન્સર વગર ઇલાજે ખૂબ આગળના સ્ટેજ સુધી પહોંચી જાય છે. કેન્સર નામ જ ભયાનક છે, કારણ કે આ રોગ પાછળનાં કારણો જાણી શકાતાં ની. કેન્સરનો ઇલાજ શોધવામાં આપણે ચોક્કસ ઘણા સફળ યા છીએ, પરંતુ કેન્સર સો તકલીફ એ છે કે એ ત્રીજા કે ચોા સ્ટેજ પર પહોંચે ત્યારે જ ખબર પડે છે કે વ્યક્તિને કેન્સર યું છે અને ત્યારે ઇલાજમાં મોડું ઈ જતું હોય છે. સર્વાઇકલ કેન્સર પણ એવું જ કેન્સર છે, જેનાં ચિહ્નો સરળતાી બહાર આવતાં ની. મોટા ભાગે કેન્સર ખૂબ વધી જાય ત્યારે જ ખબર પડે છે અને ત્યારે પરિસ્િિતને કાબૂમાં લેવી અઘરી બની જાય છે.
પરંતુ બીજાં કેન્સર અને સર્વાઇકલ કેન્સરમાં એક મોટો તફાવત છે. વિજ્ઞાન જાણી ચૂક્યું છે કે સર્વાઇકલ કેન્સર પાછળનું કારણ શું હોઈ શકે છે. ૮૫-૯૦ ટકા સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાઇરસને કારણે થાય છે. આ એક જ એવું કેન્સર છે જે એક વાઇરસને કારણે તું હોય છે. હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV)એક એવો વાઇરસ છે જે ફક્ત સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર જ નહીં, માાના અને ગળાના કેન્સર માટે પણ જવાબદાર બને છે. આ સિવાય પણ બીજા કોઈ રોગ આ વાઇરસને કારણે ઈ શકે છે. આમ આ વાઇરસ ફક્ત ગર્ભાશયના મુખ પર જ નહીં, શરીરના બીજા ભાગોમાં પણ અસરકર્તા છે જે સેક્સ દરમ્યાન ીના શરીરમાં પ્રવેશી શકે છે. એવું જરાય જરૂરી ની કે સ્ત્રીના શરીરમાં આ વાઇરસ પ્રવેશ્યો એટલે તેને સર્વાઇકલ કેન્સર શે જ. પરંતુ એવી શક્યતા ચોક્કસ રહે છે કે તેને સર્વાઇકલ કેન્સર ાય.
રસીના ત્રણ ડોઝ :
સમજવાની વાત એ છે કે જ્યારે કોઈ વસ્તુ વા પાછળનું કારણ આપણે જાણી શકીએ તો એને રોકવાના ઉપાય પણ કરી શકીએ છીએ. તો શું સર્વાઇકલ કેન્સર તું અટકાવી શકાય છે? એનો જવાબ છે હા. આ એકમાત્ર કેન્સર છે જેની પાછળ વાઇરસ જવાબદાર હોય છે અને એને જ કારણે આ એકમાત્ર કેન્સર એવું છે જેની રસી શોધાઈ છે. એ વિશે જણાવતાં હોલી સ્પિરિટ હોસ્પિટલ, અંધેરીના ક્ધસલ્ટન્ટ મેડિકલ ઑન્કોલોજિસ્ટ ડોકટર કહે છે, સમજવા જેવી વાત એ છે કે કેન્સરી બચવા માટે કોઈ રસી હોઈ શકે નહીં, પરંતુ ૯૦ ટકા સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાઇરસને કારણે તો રોગ છે અને કોઈ પણ વાઇરસ પર કાબૂ મેળવવા માટે રસીકરણ ઉપયોગી છે. આમ આ રસી HPVસ્ત્રી તા ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે, જેનાી સર્વાઇકલ કેન્સરનો ૯૦ ટકા ખતરો ટળી શકે છે. આ રસી સ્ત્રીને આઠી ૧૮ વર્ષની અંદર લગાવવી જોઈએ. ખાસ કરીને તેનાં લગ્ન થાય એ પહેલાં અવા તો તે સેક્સ્યુઅલી ઍક્ટિવ થાય એ પહેલાં જ તેને આ રસી આપવી જરૂરી છે. આ રસીના ત્રણ ડોઝ હોય છે, જે એક વખત આપ્યા બાદ એક મહિને અને પછી ફરી ૬ મહિના બાદ આપવામાં આવે છે. દરેક છોકરીએ આ રસી લેવી જ જોઈએ. બાળકો આ બાબતે જાગરુક ન હોય તો માતા-પિતાએ સમજીને તેમને રસી અપાવડાવવી જોઈએ.
પેપ સ્મિયર :
પેપ સ્મિયર નામની એક ટેસ્ટ છે, જેનાી ગર્ભાશયના મુખ પાસે જે કોષો રહેલા છે એ કોષોમાં કોઈ ખામી આવેલી હોય તો એ જાણી શકાય છે. આ ટેસ્ટમાં સ્ત્રીના ગર્ભાશયના મુખ પાસેી ોડા કોષો લઈને લેબોરેટરીમાં ચકાસવા મોકલાય છે. એના દ્વારા કોષોની રચના ખ્યાલ પડે છે અને કોઈ પ્રોબ્લેમ હોય તો સામે આવે છે. આ એક ખૂબ જ નોર્મલ ટેસ્ટ છે જે દરેક ીએ રેગ્યુલર ચેકઅપમાં ૨૫-૩૦ વર્ષની ઉંમર દરમ્યાન દર વર્ષે અને ૩૦-૪૫ વર્ષ દરમ્યાન દર ત્રણ વર્ષે એક વાર કરાવવી જોઈએ. જ્યારે કોઈ પણ સ્ત્રીને HPVનું ઇન્ફેક્શન થાય અને તેના કોષોમાં ખરાબી શરૂ ાય ત્યારી લઈને કેન્સર સુધી પહોંચવામાં ૧૦ વર્ષ લાગે છે એમ કહેતાં વોકહાર્ટ હોસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના મેડિકલ ઑન્કોલોજિસ્ટ ડોકટર કહે છે, આ ૧૦ વર્ષ દરમ્યાન જ્યારે સ્ત્રી પેપ સ્મિયર નામની ટેસ્ટ કરાવે છે ત્યારે તેના કોષોમાં ઈ રહેલી ઊલપાલને ઓળખી શકાય છે અને એનો ઇલાજ કરી શકાય છે. જો આ પ્રામિક તબક્કે જ ખબર પડી જાય તો કેન્સર સુધી પહોંચ્યા પહેલાં જ એનો ઇલાજ ઈ જાય. સર્વાઇકલ કેન્સર જ એક એવું કેન્સર છે જેમાં કેન્સર સુધી પહોંચ્યા પહેલાં જ એને પારખી શકાય છે, બાકીનાં કેન્સરમાં તો કેન્સર થાય પછી જ ખ્યાલ આવે છે. આ રીતે જો કેન્સરની શક્યતા પણ હોય તો એનો જલદી ઇલાજ કરી એને દૂર કરી શકાય છે.