ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (46) ડેટા પ્રાઈવસી પર જવાબ આપવામાટે મંગળવારે અમેરિકાના સંસદમાં હાજર રહ્યાં હતા. અહીં તેમનો સામનો ભારતીય મૂળનીપ્રથમ અમેરિકા મહિલા સાંસદ પ્રમિલા જયપાલ (53) સાથે થયો હતો.
સવાલ-જવાબનીસાથે કેટલીક ખાનગી વાતચીત પણ થઈ હતી. પ્રમિલાએ પિચાઈના વખાણ કર્યા હતા.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (46) ડેટા પ્રાઈવસી પર જવાબ આપવા માટે મંગળવારે અમેરિકાના સંસદમાં હાજર રહ્યાં હતા. અહીં તેમનો સામનો ભારતીય મૂળની પ્રથમ અમેરિકા મહિલા સાંસદ પ્રમિલા જયપાલ (53) સાથે થયો હતો. સવાલ-જવાબની સાથે કેટલીક ખાનગી વાતચીત પણ થઈ હતી. પ્રમિલાએ પિચાઈના વખાણ કર્યા હતા.
પ્રમિલાએ કહ્યું કે હુ પણ ભારતના એ જ રાજયમાંજન્મેલી છું. જયાં તમારો જન્મ થયો છે. હું એ વાતથી ખૂબ જ ઉત્સાહિત છું કે તમેઅમેરિકાની કંપનીને લીડ કરી રહ્યાં છે. અ પ્રવાસીઓએ આ દેશ માટે ખૂબ જ સારું યોગદાનઆપ્યું છે અને તમે આ જ સિલસીલાને આગળ વધારી રહ્યાં છો.પ્રમિલા અને પિચાઈતામિલનાડુંમાંથી આવે છે.
બંનેનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. પ્રમિલા અભ્યાસ માટેઅમેરિકા ગઈ હતી. તે ભારતીય મૂળની અમેરિકાની પ્રથમ મહિલા સાંસદ છે. પિચાઈએ વર્ષ 2004માં ગૂગલ જોઈન કર્યું હતું. 11 વર્ષ બાદ તે 2015માં કંપનીની સીઈઓબન્યા હતા.અમેરિકાની સંસદમાં પિચાઈની પુછપરછ દરમિયાની પ્રમિલાએ યૌન ઉત્પીડન અનેનફરત ફેલાવનારા નિવદનો વિશ સવાલ કર્યા હતા.
તેમણે પિચાઈને પૂછ્યું હતું કે શું તમેએ વાત સાથે સહમત છો કે રોહિંગ્યા જાતિની વિરુદ્ધ નફરત ફેલાવવામાં સોશિયલ મિડિયાનોફાળો રહ્યો છે. નફરત ફેલાવનારા નિવેદનોમાંથી મુક્તિ મેળવવા માટે ગૂગલ કેટલું સક્ષમછે ?