- ખાદ્ય તેલની દુકાનમાં સેન્ટ્રલ GSTના દરોડા
- 6 નંબર પોલીસ ચોંકી પાસે આવેલી ભરત મહેતાની ખાધ્ય તેલની દુકાનમા રેડ
- લેપટોપ, બીલ બુક, સ્ટોક રજીસ્ટ્રર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ
- વેપારીને ત્યાં શંકાસ્પદ વહેવારો સામે આવે તેવી શક્યતા
પંચમહાલના ગોધરામાં સેંટ્રલ GST વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ ગોધરા સ્ટેશન રોડ છ નંબર પોલીસ ચોંકી પાસે આવેલી ખાધ્ય તેલ ની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ભરત મહેતા નામના ખાધ્ય તેલના વેપારીને ત્યા GST વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચાર સભ્યોની ટીમ ખાધ્ય તેલના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી છે.
ખાધ્ય તેલના વેપારીને ત્યાં શંકાસ્પદ વહેવારો સામે આવવાની શક્યતા છે. તેમજ લેપટોપ, બીલ બુક સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત બીલ બુક સ્ટોક રજીસ્ટ્રર્ડ જેવા દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્ટેશન રોડ પાસે આવેલી એક ખાદ્ય તેલની દુકાનમાં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ભરત મહેતા નામના વેપારીની માલિકીની આ દુકાનમાં 4 સભ્યોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલ ગોધરામા સેંટ્રલ GST વિભાગે દરોડા પાડ્યા છે. સ્ટેશન રોડ છ પાસે આવેલી ખાદ્ય તેલની દુકાનમા દરોડા કરવામાં આવ્યા છે. ભરત મહેતા નામના વેપારીના ત્યા 4 સભ્યોની ટીમે તપાસ હાથ ધરી છે. વેપારીને ત્યા શંકાસ્પદ વહેવારો સામે આવવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યવહારો સામે આવવાની શક્યતાને પગલે આ દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગની ટીમ દ્વારા લેપટોપ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, તેમજ બિલ બુક, સ્ટોક રજિસ્ટર અને અન્ય જરૂરી દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન વેપારીના હિસાબો અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોઈ ગેરરીતિ જણાય તો તેના પર યોગ્ય કાર્યવાહી કરી શકાય છે. હાલમાં તપાસ ચાલુ છે અને વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ માહિતી મળશે.