AIIMS ખાતે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની કિડની ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવી.ડોકટરોની ટીમે સવારે 8 વાગ્યે ઓપરેશન શરૂ કર્યું. જેટલી શનિવારે જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કિડનીની બીમારી પછી એક મહિના સુધી તેઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું. નાણા મંત્રીએ પોતે જ ટ્વીટ કરી પોતાની બીમારી અંગે જાણકારી આપી હતી.
Finance Minister Arun Jaitley underwent Renal Transplant surgery at AIIMS, #Delhi. The surgery was successful. He is stable & recovering well. pic.twitter.com/BbIu5vVbQc
— ANI (@ANI) May 14, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com