મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ દેશ વ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટપણે જણાવ્યુંકે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંપુર્ણ સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે તભ તિએક્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે. કોંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છે. અત્યાર સુધી દલિતોને કોરાણે મુકનારી કોંગ્રેસ મગરના આંસુ સારે છે એમ તેમણે જણાવ્યું છે. રાજ્યમાં બન્ધની અસર નથી અને કાયદો વ્યવસ્થા જાળવણી સલામતિનો સંપુર્ણ પ્રબન્ધ છે જ એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
Trending
- 2025 Bajaj Dominar 400 ટૂંકજ સમયમાં ભારતમાં થશે લોન્ચ…
- ‘આ*તં*કવાદ બંદુકથી નહિ પણ બધાના એકજુથ થવાથી ખતમ થશે’ : CM ઓમર અબ્દુલ્લા
- બાંગ્લાદેશી ઘુસણખોરો સામે તવાઈ : IB અને પોલીસ દ્વારા 134 શકમંદની પૂછપરછ
- ગોંડલ: અલ્પેશ કથીરિયાની કારમાં તોડફોડ કરવા મામલે 10 લોકો ઝડપાયા!!!
- ગજકેસરી યોગ સાથે રોહિણી નક્ષત્રમાં બુધવારે અખાત્રીજ અને ગણેશ ચોથ એકજ દિવસ
- ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ!!!
- ચારધામ યાત્રા માટે આજથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ,જાણો ક્યાં ડોકયુમેન્ટ જોશે !
- શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સમા ‘ઓલ-અપ’ સિસ્ટમનો શિક્ષકો માટે સેમિનાર યોજાયો