નવાઝૂદીન સીદીકીની ફિલ્મ બાબુમોશઇ બંદૂકબાઝ પર ફૂલ ઓન ગોલીબારી કરી છે. ફિલ્મના 48 સિન્સ પર સેન્સર બોર્ડે કેચી ચલાવી છે. ફિલ્મના ટ્રેલરમાં નવાઝની શાનદાર એક્ટિંગ જોવા મળે છે. ફિલ્મના એંટીમેટ સિન્સ પણ આ ટ્રેલરમાં જોવા મળે છે. સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મના 48 સિન્સ પર કેચી ચાલવામાં આવી છે. આ બાબતે સેન્સર બોર્ડ જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે પોતાનું કામ કરી રહ્યા છે.

ફિલ્મ 25 ઓગસ્ટે રીલીઝ થવાની છે. ફિલ્મમાં દિવ્ય દતા, બીદીતા બેગ પણ નજર આવશે. ફિલ્મનુ નિર્દેશક કુશન નંદીએ કર્યું છે. ફિલ્મમાં નવાઝ એક કોન્ટ્રાકટર કિલરની ભૂમિકામાં જોવા મળશે નવાઝ ફિલ્મમાં ફેજલ નામના માફિયાની ભૂમિકામાં હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.