તા. ૨૧ જૂન “અાંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવણી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં માન.કુલપતિશ્રી પ્રો. નીલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં સિન્ડિકેટ સભ્યશ્રીઓ, ડીન-અથરધન ડીનશ્રીઓ,સેનેટ સભ્યશ્રીઓ, ટીચીંગ- નોન ટીચીંગ સ્ટાફ તથા વિધાર્થીઓ વિશાળ સંખ્યામાં જોડાયા યુનિવર્સિટી ખાતે થી વધુની સંખ્યામાં લોકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
સંયુકત રાષ્ટ્ર સંઘની મી સામાન્ય સભામાં ભારતના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૨૭, સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ યોગના સંદર્ભમાં શારીરિક અને માનસિક રીતે માનવી સજજ બને તે માટે મહર્ષિ પતંજલીએ સમગ્ર વિશ્વને માપેલી અમૂલ્ય ભેટ છે,
ભૌતિકતાની દોડમાં યોગવિધા સ્વાધ્યપૂર્ણ જીવન પધ્ધતિનું મૂલ્ય અને મહત્વ વિસરાઈ જવા પામ્યું હતું,
આવા સંજોગોમાં આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંત૨૨ાષ્ટ્રીય સ્તરે “‘યોગ દિન” ની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉમળકાભેર યોગ દિનને આવકાર સાંપડયો. ભારત માં યૌગ પ્રક્રિયાનો વ્યાપક સ્વીકાર થઈ રહયો છે.
સંયુકત ૨ાષ્ટ્ર સંધની સામાન્ય સભામાં ૨૧, જૂનને ”આંતરરાષ્ટ્રીય યોગ દિન” તરીકેની ઉજવણી કરવાના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ સંલગ્ન કોલેજોન તેમજ યુનિવર્સિટી કેમ્પસ ખાતેના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટીના મુખ્ય વહીવટી વિવિધ વિભાગોના વડાઓ સહિતના અધિકારીશ્રીઓ સાથે બેઠકો યોજી ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે પરિણામલક્ષી આયોજન કરવામાં આવેલ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બિનરીક્ષણિક કર્મચારીઓ, કેમ્પસ ખાતેના વિધાર્થીઓ યોગદિનના કાર્યક્રમમાં અસરકારક રીતે યોગ, પ્રાણાયામ કરી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઈન્ડોર સ્ટેડીયમ ખાતે તા. ૧૪ જૂન અને તા. ૧૫ જૂન ભાઈઓ માટે તથા બહેનો માટે તા. ૧૮ અને તા. ૧૯ જૂન તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ હતું,
આ તાલીમમાં પ્રતિદિન સાંજે પ:૩૦ થી j:૧૫ ભાઈઓ તથા બોનો આશરે થી ની ઉપસ્થિતિમાં યોગ અને પ્રાણાયામની જાણકારી મેળવી હતી.
આજરોજ ખાંતરરાષ્ટ્રય યોગ દિનના ઉપલક્ષ્યમાં યોગના પ્રારંભે આંકડા અધિકારી ડો, આરતીબેન ઓઝાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્સ સ્થિત ફીટનેસ એન્ડ ફેરનેસ સેન્ટર ફોર વિમેનના બહેનો દ્વારા વિવિધ યોગાસનો તથા સૂર્ય નમસ્કારનું નિદર્શન કરવામાં આવેલ હતું.
તા, ૨૧મી જૂન ગુરુવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રંગમંચ ખાતે વહેલી સવારે ૬:૩૦ વાગ્યે માન, કુલપતિશ્રી પ્રો. નીલાંબરીબેન દવેની ઉપસ્થિતિમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિપ સત્તામંડળના સભ્ય શ્રીખો, રાજકોટના ખ્યાતનામ તબીબો, વિદ્યાર્થીનો અને નગરજનો સહિત કુલ પ000 થી વધુ લોકોની ઉપયિતિવાળા પ્રભાવશાળી કાર્યક્રમમાંસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ સફેદ વસ્ત્રોમાં સજજ થઈને નાવેલ હતા. યોગની પ્રત્યક્ષ જાણકારી મળે તે માટે ગ્રાઉન્ડ ઉપર મુખ્ય ધોગ નિર્દેશક વૈશાલીબેનું મકવાણા સહિતના કુલ ૪ (ચાર) ધોગ નિરાક દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવેલ આંતુ તેમજ યોગની પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ય બને અને દૂર સુધી બેઠેલા યોગ કરી શકે તે માટે
એલ.ઈ.ડી. સ્કીનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને યોગ શિબિરમાં ભાગ લેનાર માટે ફટૅ જયુસનો પ્રબંધ, યોગ કાર્યક્રમ દરમ્યાન તાકાલીક સારવાર માટે તબીબોની ટીમ હાજર હતી તેમજ સેનીટેશનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી..
આ કાર્યક્રમમાં કુલસચિવશ્રી ડો. ધીરેન પંડયા, પૂર્વ કુલપતિશ્રી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, સિન્ડિકેટ સભ્યશ્રીઓ સર્વશ્રી ડો. વિજયભાઈ પટેલ, ડો. ભાવીનભાઈ કોઠારી, ડો. જી.સી. ભીમાણી, ડો. ધરમભાઈ કાંબલીયા, ડો. પ્રફુલાબેન રાવલ, વિવિશ્વ વિદ્યાશાખાના ડીન, અધરન ડીનશ્રીઓ,
સેનેટ સભ્યશ્રીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, યુનિવર્સિટીના વહીવટી અધિકારીશ્રીઓ, વિધાર્થીઓ તેમજ રાજકોટ સ્થિત સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં નિયમિત વોકીંગ કરવા માગતા નગરજનો તેમજ સિનિયર સીટીઝન ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માન, કુલપતિશ્રી પ્રો. નીલાંબરીબેન દવે અને કુલસચિવશ્રી ડો, ધીરેન પંડયાના માર્ગદર્શન હેઠળ શ્રી નાર ચાવડા, શ્રી જે. પી, બારડ, ડાંગશીયા, શ્રી ઉમેશ માહક સહિત હાજર રહ્યા હતા