સુરેન્દ્રનગર થી આસરે 5 કિમી ખેરાલી ગામે બાળા પીર દાદા નો દરબાર આવેલો છે ત્યારે 12 મા ચાંદે હજરત બાળા પીર દાદા નો ઉર્શ મુબારક યોજાયો હતો.
તેમાં ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખું ખેરાલી ગામ ધુમાડે બંધ કરવા મા અવિયું હતું.
અને સુરેન્દ્રનગર જીલ્લા ના આજુ બાજુ ના ગામડા નાં લોકો પણ ઉર્શ મુબારક મા હાજરી આપી હતી…