ઉરમાં ઉમંગ છે, ખુશીઓના પૂર છે, જીરાવલા પાર્શ્વનાથદાદાને વધાવવા શ્રી સંઘ ખૂબ આતુર છે

9 થી 15 જૂન સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો: ગુરૂવર્યોના આશિર્વાદ-જૈન સમાજ ધર્મમય બની ઉમટી પડશે

માતૃ-પિતૃ વંદના, મહેંદી રસમ,  નૃત્ય સાથે સાંજીના ગીતો, સંવાદ, દરરોજ  ભાવના સહિત ભકિતસભર કાર્યક્રમોનું સુંદર આયોજન

ધર્મપ્રેમી અને રમણીય રાજકોટ નગર મધ્યે આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ – 2ાજકોટ સંચાલિત ભક્તિવર્ધક જૈન સંઘ, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટનાં આંગણે જગજયવંતા શ્રી જી2ાવલા પાર્શ્વનાથ 52માત્મા આદિની અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ જિનાલયનાં મુખ્ય લાભાર્થી છે ભાવિનભાઈ ખીમચંદભાઈ મહેતા પરિવાર (ભાણવડવાળા) ના સહયોગથી તથા અન્ય દાતાપરિવારીઓના સહયોગથી પ્રતિષ્ઠા પર્વ નિશ્રા પ.પૂ. આ.શ્રીમદ વિજય મનમોહનસૂરીશ્વ2જી મ., પ.પૂ.આ.શ્રીમદ વિજય હેમપ્રભસૂરીશ્વ2જી મ ., 5.પૂ. આ . શ્રીમદ વિજય જયધર્મસૂરીશ્વરજી મહા2ાજ આદી 15 ઠાણા ના આર્શીવાદથી કુલ સાત દિવસનો ભવ્યાતિભવ્ય પ્રસંગનું આયોજન થનાર છે .

Screenshot 2 14

જેમાં પ્રથમ દિવસ 9 જુન શુક્રવાર અમૃત ઘાયલ હોલ, 2ાજકોટ સાંજે મહેંદી રસમ અને સાંજી નાં ગીતોનું આયોજન , તેમજ બીજો દીવસ 10 જુન 2023 શનિવા2 નાં 2ોજ 4 2ઘુવી2 કોર્નર પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ , રાજકોટ નૂતન જિનાલય ખાતે સવારે 6:30 કલાકે ક્ષેત્રપાલ પૂજન , લઘુ નંદાવર્ત પૂજન , સોળવિદ્યાદેવી પૂજન , ભૈરવ પૂજન , અષ્ટમંગલ પૂજન , નવગ્રહ પૂજન , દશ દિકપાલ પૂજન , શ્રી લઘુ સિધ્ધચક્ પૂજન અને શ્રી લઘુ વીસસ્થાનક પૂજન તેમજ બપોરે નૂતન જિનમંદિરમાં પ્રભુજીનું ચ્યવન કલ્યાણક, માતા – પિતા , ઈન્દ્ર ઈન્દ્રાણીની સ્થાપના , ચૌદ સ્વપન દર્શન અને રાત્રે 8: 30 કલાકે ભાવના જયારે ત્રીજો દીવસ 11 જુન 2023 2વિવા2નાં રોજ વા2ાણસી નગ2ી, કવિ શ્રી અમૃત ઘાયલ હોલ , એસ.એન.કે.સ્કુલની પાછળ, આકાશવાણી ચોક પાસે , સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટી રોડ,  ખાતે

સવારે 6:15 કલાકે નૂતન જિનમંદિરમાં પ્રભુનું જન્મ કલ્યાણક વિધાન સવારે 9:00 કલાકે સ્ટેજ પ્રોગ્રામ, પ્રભુજીનો જન્મ કલ્યાણક, 56 દિકકમારી , મેરૂપર્વત પર ઈન્દ્ર ઈન્દ્રાણી દવારા અભિષેક થશે. બપોરે 4 રઘુવીર કોર્નર પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ,  જીરાવલા સંઘનું સ્વામીવાત્સલ્ય તેમજ બપો2ે 2: 30 કલાકે નૂતન જિનાલયમાં પ2મામત્માનાં 18 અભિષેક, ધજાદંડ અને શિખર કળશના અભિષેક અને રાત્રે 8: 30 કલાકે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ, ચોથો દિવસ 12 જુન 2023 સોમવારનાં રોજ વારાણસી નગરી, કવિ અમૃત ઘાયલ હોલ, એસ.એન.કે.સ્કુલની પાછળ, આકાશવાણી ચોક પાસે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, રાજકોટ સવારે 9 : 00 કલાકે સ્ટેજ પ્રોગ્રામ , પ્રભુની જન્મ વધાઈ, ફઈઆરૂ , પાઠશાળા ગમન , બપોરે 2:00 કલાકે મામેરૂ , લગ્ન મહોત્સવ , રાજયાભિષેક , નવ લોકાંતિકદેવો દવારા વિનંતી , રાત્રે 8:30 કલાકે : ભાવના અને બહુમાન , પાંચમો દિવસ 13 જુન 2023 , મંગળવા 24 રઘુવીર પાસે સાધુવાસવાણી રોડ , રાજ્કોટ સવારે 7:00 નૂતન જિનમંદિરમાં કલ્યાણક , રાત્રે ભાવના કોર્નર પાટીદાર ચોક કલાકે પ્રભુજીની દીક્ષાનો ભવ્યાતિભવ્ય વ2ઘોડો , અધિવાસના – અંજન વિધિ, છઠો દિવસ 14 જુન 2023 બુધવાર 4 રઘુવીર કોર્નર પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ, રાજકોટ સવારે 8:45 કલાકે  પૂજય પંન્યાસ પ્રવર શ્રી વ્રજસેનવિજય ગણિવર્યશ્રીની દ્વિતિય વાર્ષિક સ્વર્ગારોહણ તિથી નિમિતે ગુરૂ ગુણ વંદના તેમજ શુભ મુહૂર્ત નૂતન જિનમંદિરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ..ત્યારબાદ પ્રથમ માંગલિક અને વ્યાખ્યાન , વિજય મુહૂતે જિનાલયમાં  લઘુશાંતિ સ્નાત્ર પૂજન , રાત્રે 8: 30 કલાકે ભાવના , સાતમો દિવસ 15 જુન 2023 ગુરૂવાર નાં રોજ 4 રઘુવીર કોર્નર પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ, રાજકોટ સવારે શુભ મુહૂર્ત નૂતન જિનાલયનું દવાર ઉદઘાટન સવારે 9: 30 કલાકે નૂતન જિનાલયમાં સતરભેદી પૂજા –   જીરાવલા મહિલા મંડળ ભણાવશે.   જીરાવલા પાર્શ્વનાથ ભગવાનના જિનાલય નિર્માણમા પાયાથી લઈને દરેક કાર્યમાં પ્રમુખી દિલીપભાઈ દેસાઈ તથા ટ્રસ્ટીમંડળના સર્વે  વિરેન્દ્રભાઈ મહેતા,   નરેન્દ્રભાઈ શાહ,   અનિલભાઈ મહેતા,  ગિરીશભાઈ શાહ ,  પ્રકાશભાઈ શાહ,  જયેન્દ્રભાઈ શાહ ,   સમી2ભાઈ કાપડીયા,   જિનેશભાઈ શાહ,   જનકભાઈ મહેતા તથા યુવક મંડળનાં તમામ ભાઈઓ અને મહિલા મંડળ તથા યંગ લેડી યુવા ગ્રુપના તમામ બહેનો અને સકળ સંઘના સભ્યો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી 5રમાત્માના આ પ્રતિષ્ઠા પર્વને દિપાવવા ખૂબ અનુમોદનીય કાર્યો ક2ી રહયા છે .

વધુ માહિતી આપવા ડો. તેજસ શાહ, કોમિલભાઈ વોરા, નિરવ પારેખ, હાર્દિકભાઈ કોઠારીએ અબતકની મુલાકાત લીધી હતી.

ભવિષ્યમાં ઉપાશ્રયનું નિર્માણ કરાશે: ડો. તેજસ શાહ

અબતકની મુલાકાતે આવેલ ડો.તેજસ શાહએ જણાવ્યું હતુકે રાજકોટના  આંગણે  જગજયવંતા શ્રી જીરાવલા પાર્શ્વનાથ પરમાત્મા આદિની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનારછે. શુક્રવારથી 15 જુન સુધી વિવિધ   ધાર્મિક કાર્યક્રમો, પૂ. ગુરૂવર્યોના આશિર્વાદ, વિવિધ ધાર્મિક  અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1200થી વધુ જૈનો ઉપસ્થિત રહેશે.  પ્રતિષ્ઠીત મહેમાનોને  આમંત્રીક કરવામાં આવ્યા છે. છેલ્લા 10 મહિનાથી પાટર્ક્ષદાર ચોક ખાતે શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલયનુ નિર્માણ કાર્ય  ચાલી રહ્યું હતુ. આ નવનિર્મિત જિનાલયમાં ભવ્યાતિભવ્ય  અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે. આગામી સમયમાં  ઉપાશ્રયનું નિર્માણ કરવામાં આવશે. પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.