મહાનુભાવોએ હોકી સહિતની રમતના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

વિશ્વમાં રમાતી તમામ રમતોમાં યુવાનો વૃધ્ધ સહિતના ખેલાડીઓ ભાગ લે તેવા ઉદેશ સાથે દુનિયાભરમાં ૨૩ જૂનના દિવસે ઓલિમ્પિક ડેની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી શહેરના તમામ હોકી પ્લેયરો ઉપરાંત રમતોનાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા કરવામાં આવી હતી. હોકી રમતને જાળવી રાખવા ખેલાડીઓ તંત્ર અને સ્પોર્ટસ એસોસીએશન દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે. કે જેથી ભારતને બીજી વાર મેજર ધ્યાન ચંદ મળે.

કેપ્ટન જયદેવ જોષી કે જે નિવૃત લશ્કર અધિકારી એ જણાવ્યું હતુ કે આજે વિશ્વ ઓલિમ્પિક ડે એ વ્યકિતના અંદર રહેલી ફિટનેસ ખેલ ભાવના અને શારીરીક ક્ષમતાને ઉજવવાનો દિવસ છે ઘણી બધી ઓલિમ્પિક ગેમ્સના ચંદ્રકો આપણી પાસે છે. આ એક સાધના છે જે એક દિવસ નહિ પરંતુ આખો દિવસ જરૂરી છે. માત્ર ખેલવીરો નહિ પરંતુ પરિવાર દ્વારા સ્પોન્સર, એસોસીએશન દ્વારા એટલે જ કહેવાય છે કે મની બ્રિંગ્સ ધ સ્ટાંડર્ડ ઈન ગેમ જે ખૂટે છે તો એ જીવનભરની સાધના જળવાય રહે ખૂબજ સારો પ્રશ્ન છે કે ૧૯૨૮થી ૧૯૫૬ સુધીના છ ઓલિમ્પિકસનો ગોલ્ડ મેડલનો ડ્રીમ રન આપણો એ દરમિયાનનાં બર્લીન ઓલિમ્પિકની આ ઘટના છે.

2 85 કે હિટલર જોઈને કહે છે કે મારી પાસે આવા એક ધ્યાનચંદ હોય તો મને વિશ્વનેને જીતતા કોઈ ન રોકી શકે છ ગોલ્ડ મેડલના રસ પછી આપણે ૫ મેડલ જીત્યા છીએ ૧૯૮૦ પછી રીઓ ઓલિમ્પિકમાં કવાર્ટર ફાઈનલ સુધી પહોવા અને ઈન્ડીવીજયુઅલ, બ્રીલીયન્ટ ટેલેન્ટ ખૂબજ રહ્યા છે.પરંતુ તેમ છતા વિશ્વ વિજેતા ધ્યાનચંદની ખોજમાં છીએ અને એમાં હોકી ગુજરાત, હોકી રાજકોટ એમાં સફળતા મેળવે, બધા જ કારણો હોકીને લોકપ્રિય બનવાના અત્યારે ક્રિકેટમાં ૫૦-૫૦ ઓવરમાંથી ૨૦-૨૦ થઈ રહ્યું છે. ત્યારે હોકીમાં પણ કવાર્ટર કે ૪ હોય એ અટ્રેકર કરવું જોઈએ. એ આપણી નેશનલ ગેમ છે એ સ્થાન મળવું જોઈએ. યુરોપીયન કંટ્રીઝમાં રેવન્યુ જનરેશન છે કે બાળકે એવું ન માનવું જોઈએ અને હોકીને પોતાની કેરીયર બનાવું જોઈએ.

સાધનોનો અભાવ એટલો નથી ખપતો કે એસ્ટ્રોટફ વાળા ગ્રાઉન્ડ જોવા રેર થઈ ગયું છે. તો પહેલી જ‚ર ગ્રાઉન્ડની છે.પછી કેટલું ઈન્ફ્રાસ્ટકચરનું શું છે? એક શહેરમાં ઘણી બધી ક્રિકેટ એકેડેમી હોય છે. પરંતુ હોકીની પણ વધારવી જોઈએ પરંતુ એ બધાના સહભાગી પ્રયાસથી સફળ નીવડશે ભગવાન કૃષ્ણ પર રમતા એ આપણા જીન્સમાં છે. નેચરલ ગેમ છે. ઝારખંડ, બિહારના પ્લેયર એ હોકી માટે નેચરલી ગીફટેડ છે. એવું કહેવાતું કે ૧૧ જણની ટીમ હોય તો ૭ કે ૮ પ્લેયર આ રાજયોમાંથી આવેલા હોય કદાચ સંયોજનની ખામી કહી શકીએ અને ટેલેન્ટની ખામી કહી શકીએ સ્પોર્ટસમાં મની પંપ કરનારા અધિકારી, પોલીટીકસ એની જગ્યાએ છે. હોકીના એડમીનીસ્ટ્રેશનમાં પણ ધરખમ ફેરફારો આવ્યા છે. પરંતુ એ સૌથી ‘ગુડ ઓફ ધ ગેમ’ હોકી થાય એ સંયોજકથી ટચૂકડા નહિ પરંતુ મોટા દેશોને ટકકર આપતા થઈ જશુ હા, વાત કરીએતો હોકીમાં ફોરેઈન કોચીઝ આવે છે.

111 6પરંતુ આપણા રમનાર ખેલાડી એવા છે કે એમની સાથે પવિત્ર ગુરૂ શિષ્યનો મેળતાળ કરાવી દે છે. વધુને વધુ હોકીને પ્રમોટ કરી શકાય કઈ રીતે તો કે, દરેક સ્કુલમાં હોકીને ફરજીયાત બનાવવી જોઈએ. ધો.૧૦ કે ૧૨માં ૧૦ થી ૧૫ માર્ક હોકીને આપો. ક્રિકેટમાં જેટલુ ફંડીંગ છે. એના કારણે એ આગળ છે. તો હોકીને પણ કરીએ તો આપણી રાષ્ટ્રીય રમત પણ આખા રાષ્ટ્રનો રમતુ કરી દેશે. સા‚ પરફોર્મન્સ રહ્યું છે. ટુર્નામેન્ટ, એશિયન, રીયો ઓલમ્પીક બધી જ ગેમોમાં સા‚ પરફોર્મન્સ રહ્યું છે. બધી જ મુશ્કેલી હોવા છતા ખેલવીરોની સ્થીપીરટ ને સ્કીલના કારણે ઉન્નતીના રસ્તા ખૂબજ છે. કદાચ ‘સુવર્ણ કાળ’ હોકીનો ફરીવાર આવશે.

ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડનાં કોચ મેશ દિવેચાએ જણાવ્યું હતુ કે આ આપણા માટે ગુજરાત રાજય તરફથી ભેટ મળી એમ કહી શકીએ. જેમ ઓલ ઈન્ડીયા તરફથી મેનેજમેન્ટ થાય છે. એ આપણા માટે ગૌરવની વાત છે. ખેલાડીઓનો ઉત્સાહ જોવાઈ રહ્યો છે. વાત કરીએ ગુરૂ-શિષ્યમાં થોડુ ઘણુ પોલીટીકલ લેવલે થતુ રહે છે. પરંતુ એ સામનો કરી બાળકોને આપવાનો પ્રયાસ કરે છે. હા, જી સૌરાષ્ટ્રમાં ઘરી જગ્યાએ જૂનાગઢ સાઈડ સોમનાથમાં સ્પોર્ટસનો માહોલ નથી. પરંતુ રાજકોટમાં ઘણા ખરા અંશે જોવા મળે છે. સરકાર અને ફેડરેશનના કોચોએ આવા કાર્યક્રમ કરવાથી હોકીને આગવું સ્થાન મળી શકે ૧૯૮૮માં જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે ધૂળ નું હતુ પરંતુ કોર્પોરેશનના સહયોગથી આજે ઈટનરનેશનલ લેવલનું ગ્રાઉન્ડ કરી આપ્યું છે. તો બાળકોમાં પણ સુધારો જોવા મળે છે.

અત્યારે ૨૫-૩૦ બોયંઝ ગર્લ્સ નેશનલ લેવલે ભાગ લે છે આશા સાથે મહેનતના સંગમથી રીઝલ્ટ આવશે ગ્રાસરૂટ લેવલથી ચાઈલ્ડના ડેવલેપમેન્ટ માટે બાળપણથી જ ટ્રેનીંગ આપવું જોઈએ. ૧૯૭૩થી પહેલો વર્લ્ડકપ જીત્યા ત્યાં સુધી ક્રિકેટનું મહત્વ હતુ નહિ પરંતુ ત્યારબાદ કિક્રેટમય છવાઈ ગયું હોકીને કયાંક સાધનો અને એકસ્પોઝર મળતુ નથી રાજકોટ તરફથી ઉત્સાહ વધારવા ઘણા બધા સાધનો પ્રોવાઈડ કરે છે.જેના માટે તંત્ર એ રાજકોટની વાત કરીએ તો રાજકોટએ આવા મેદાન ગુજરાત રાજયમાં મહાનગરપાલીકા પાસે નથી અને અહીયા ખડેપગે રહે છે તંત્ર સપોર્ટ કરશે તો હોકી પણ આગવું સ્થાન પામશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.