અનિષ્ટ તત્વો સામે દંડનીય કાર્યવાહીની સામાજિક અપેક્ષાને પ્રતિબિંબિત કરનારા ‘અવસર’ની ઉજવણીમાં સમજણ અને ક્રોધની ભેદ રેખા સમજવાનો વિવેક જરૂરી
નિર્ભયાકાંડ જેવી ઘટના સમાજમાં બીજીવાર ક્યારેય સર્જાવી ન જોઈએ, દોષિતોને દેહાંત દંડની જ સજા મળવી જોઈએ, ભારતના સામાજિક જીવનમાં‘ન ભૂતો ન ભવિષ્યતિ’ની ઉભી થયેલી લાગણીને સંપૂર્ણ ન્યાય આપતી આ ઘટના‘નિર્ભયા દિવસ’ની ઉજવણીથી કાયમી યાદગાર બનાવાય
“પપ્પા તમે સુઈ જાવ: હું પણ સુઈ જઈશ!!… ૧૬ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે દિલ્હી માં ઘટેલી સામૂહિક બળાત્કારની ઘટનામાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નિર્ભયા પર થયેલા અત્યાચાર થી સમગ્ર દેશ હચમચી ઊઠયું હતું અને લાંબા કાનૂની જંગ બાદ ૧૬/૧૨/૨૦૨૦સવારે ૫:૩૦ તિહાર જેલમાં નિર્ભયાના દોષીઓને એકસાથે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા ૨૩ વર્ષની નિર્ભયાએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સામે આપેલા મુશક્ષલ મયભહફફિશિંજ્ઞક્ષ માં ખોફનાક રાત્રિમાં નિર્ભયા સાથે થયેલી ઘાતકી કુર્તી અંગેની પલ પલ ની હકીકત મોજુદ હતી ૧૫ દિવસ પથારીમાં રહ્યા બાદ દમ તોડતા પહેલા પિતા ને હવે આરામ કરવા અને પોતે પણ ચીર નિદ્રા માં જઈ રહી હોવાની અનુમતિ જેવા નિર્ભયાના અંતિમ શબ્દો હતા
દેશના સામાજિક ઈતિહાસમાં ફિઝિયોથેરાપિસ્ટ તબીબની આશાસ્પદ કારકિર્દી ધરાવતી ૨૩ વર્ષની નિર્ભયા બીપી બીપી પર જે સમય અને સંજોગો માં રહેવાની ભર્યું કૃત્ય આચરવામાં આવ્યું હતું તેના માટે સામાજિક ધોરણે અભૂતપૂર્વ રીતે પડ્યા હતા સોશિયલ મીડિયાના વપરાશ અને સમાચાર માધ્યમોના ઝડપી યુગમાં નિર્ભયા નો મામલો સામાજીક સંવેદનાઓનો પર એવી અસર કરનારો બન્યો હતો કે બસ હવે બહુ થયું નિર્ભયાકાંડ જેવી ઘટના વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં હવે પછી ક્યારેય ન બનવી જોઈએ
ભારતીય દંડ સહિતા માં હત્યાના ગુનામાં સુધી ની જોગવાઈઓ છે જ પણ નિર્ભયા કાંડ માં હત્યારા બળાત્કારીઓને અવશ્યપણે થવો જોઈએ અને સમાજમાં કોઈ નરાધમ આવું કૃત્ય કરવાની બીજી વાર હિંમત જ ન કરે તેવી વ્યવસ્થાની લોક માંગ ઉઠી હતી
આઠ વર્ષ સુધી ચાલેલી કાનૂની કવાયતના અંતે અપેક્ષા મુજબ નિર્ભયાના દોષીઓને ફાંસીની સજાનો અમલ થયો ૧૬મી ડિસેમ્બર નો દિવસ દેશમાં નિર્ભયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું ડીસેમ્બર ૨૦૧૨ થી માર્ચ ૨૦૨૦ સુધીના નિર્ભયા કેસ ની કાનૂની કાર્યવાહી ના આ સમયગાળામાં દેશના એક એક ઘટના ક્રમ અને ચુકાદા સુધીના સાત વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં પર થયેલા અત્યાચાર અને તેના આરોપીઓ સામે સામાજિક પ્રશ્નો શરૂ કરતો રહ્યો હતો નિર્ભયા કાંડના ચુકાદાએ આરોપીઓને મળેલી મોતની સજા વખતે સમગ્ર દેશમાં ઉત્સવનુંવાતાવરણ હતું સામાજિક રોષ અને લાગણી તે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા ભારતમાં ૧૬મી ડીસેંબર નિર્ભયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું નિર્ભયાએ જે રીતે હુમલાખોરોનો પ્રતિકાર કરી જીવનના છેલ્લા શ્વાસ સુધી ન્યાય પ્રાપ્તિની જીજીવિષા અને બહાદુરી બતાવી હતી તે આ ઉજવણીથી કાયમી સંભારણું બની રહેશે એક તરફ દોષીઓને ફાંસી અપાતી હતી આ જ ઘડીએ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ આતશબાજી અને મીઠાઇઓ થી ખુશી બનાવવામાં આવતી હતી નિર્ભયા કેસના ચુકાદામાં દરેકને એવી લાગણી થઇ હતી કે આ કેસમાં પોતાની ઇચ્છા મુજબ અદાલતે ચુકાદો પોતાને ન્યાય આપતો આપ્યું છે આ ચુકાદાથી દરેકને એવી લાગણી થઇ હતી કે નિર્ભયા ને ન્યાય આપવા માટે સાત વર્ષ પહેલાં શરૂ થયેલી લડત અંત આવ્યો અને હવે આવી ઘટના નું ક્યારેય પુનરાવર્તન ન થવું જોઈએ એવો એવો સંદેશો મળ્યો હતો
આ ચુકાદો આપનાર તંત્રને દેશ જ નહીં દુનિયામાંથી વિવિધ પોસ્ટરો અને પ્રદર્શન થી આભાર વ્યક્ત થયો નિર્ભયા ની માતા આશાદેવી અને પિતા બદ્રીનાથ ચુકાદા બદલ આપનો આભાર માની નિર્ભયાના વકીલ સીમા કુશવાહાએ દોષીઓને ફાંસીની સજા આ દિવસને દીકરીઓ માટે ના ન્યાયના દિવસ તરીકે ગણાવ્યો હતો, ભારતના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે ચાર અપરાધીઓને સજા એ મોત આપવામાં આવી હતી
નિર્ભયાને ઉચિત ન્યાય મળ્યો અને ૧૬ ડિસેમ્બરને કયા દિવસ તરીકે જાહેર કરાયું નિર્ભયા દિવસની ઉજવણી નો હેતુ અનેક મર્મ સભરપક્ષીઓ સાથે જોડાયેલો છે આ દિવસની ઉજવણી બિરયાની વીરતા અને લોકોનું ન્યાય પ્રત્યેનો વિશ્વાસ અને અનિષ્ટ તત્ત્વો માટે ચેતવણી હાલના રૂપમાં જોઇ શકાય ક્યારેય આ દિવસની ઉજવણી નો વર જળવાઈ રહે તે માટે સામાજિક ચેતના સંવેદનાની સાથે સાથે આવી ઘટના સમાજમાં પુનરાવર્તિત ન થાય તેની જાગૃતિ રાખવી જોઈએ નિર્ભયા દિવસની ઉજવણી ને આરોપીઓની મોતની સજા સામેની જીત ની ઉજવણીનો દિવસ નહીં પરંતુ બિરયાની બહાદુરી અને ન્યાયતંત્રની ગરિમા પૂર્વક ની જવાબદારી ને સન્માન આપવા માટેનો દિવસ ગણવો જોઈ