એફ.સી.આઇ. ગુજરાત ના મહા પ્રબંધક અસીમ છાબડાના માર્ગદર્શન હેઠળ રાજયમાં રાષ્ટ્રીય
પોષણ મિશનને જાગૃતિ સાથે લાગુ કરવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સતત પ્રયત્નશીલ
રાષ્ટ્રની અન્ન સુરક્ષા માટે કટિબદ્ધ FCI- ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બાળકો, સગર્ભા સ્ત્રીઓ માટેના પોષણ પરિણામોને સુધારવા અને સામન્ય માનવી માટે રાષ્ટ્રીય પોષણ મિશન, ભારત સરકારનો મુખ્ય કાર્યક્રમ છે, વડા પ્રધાનની પોષણ અભિયાન અથવા રાષ્ટ્રીય પોષણ મિશન. રાજસ્થાનના ઝુનઝુનુથી ૮ માર્ચ, ૨૦૧૮ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડા પ્રધાન દ્વારા રાષ્ટ્રીય પોષણ મિશન શરૂ કરવામાં આવ્યું હતું.ભારત સરકારની, મફત અનાજ પૂરી પાડવાની ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) દ્વારા, ભારતની કોવિડ ૧૯ વાયરસ સામેની લડતમાં ખુબજ મહત્વ મહત્વપૂર્ણ પુરવાર થયેલ. પ્રધાનમંત્રી નું ઓવરરચિંગ સ્કીમ ફોર હોલિસ્ટિક ન્યુટ્રિશન અભિયાન દેશનું ધ્યાન કુપોષણ મુદ્દા તરફ દોરે છે અને તેને એક મિશનના રૂપ માં પરિવર્તિત કરી ને પૂર્ણ દેશ માં તે લાગુ કરવા માં આવેલુ છે. સરકાર ના આદેશ નું અનુપાલન ના ઉદેશ થી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ના અધ્યક્ષ કમ મેનેજીંગ ડિરેક્ટર ડી વી પ્રસાદ વરીષ્ટ આઈએએસ અધિકારીના નેતૃત્વ માં પૂર્ણ દેશમાં પર્યાપ્ત બફર સ્ટોક અને ભાવ સ્થિરતા જાળવવાની સાથે સાથે એફસીઆઇ થકી તમાંમ રાજ્યોમાં સપ્લાય કરી ઘઉં અને ચોખા અનાજના સંગ્રહને ઉપલબ્ધ કારવવા ની સાથે સાથે એફસીઆઇ ના તમામ એકમ દ્વારા વડા પ્રધાન શ્રી ના પોષણ અભિયાન અથવા રાષ્ટ્રીય પોષણ મિશન. નો પોષણ માહ દ્વારા સારી રીતે ઉજવણી ના ભાગ રૂપે વર્તમાન માં યુદ્ધ ના ધોરણે, રાષ્ટ્રને અન્ન સુરક્ષાની ખાતરી સાથે સાથે FCI- એફસીઆઈ ના કર્મચારીઓ સમગ્ર ભારત માં પોષણ અભિયાન અથવા રાષ્ટ્રીય પોષણ મિશન ને જાગૃતિ સાથે લાગુ કરવા કાર્યરત છે.
ગુજરાત રાજ્ય માં વ્યવસ્થા ના ભાગ રૂપે FCI ગુજરાત ના મહા પ્રબંધક અસીમ છાબડા ના માર્ગદર્શન થી ગુજરાત માં પ્રયાપ્ત માત્રામાં અનાજ નો જથ્થો રહે અને પૂર્ણ ગુજરાત ના તમન જિલ્લા માં અને અનાજ ના ડીપો માં પોષણ અભિયાન અથવા રાષ્ટ્રીય પોષણ મિશન ને જાગૃતિ સાથે લાગુ કરેવા તમામ અધિકારીયો અને કર્મચારિયો સતત મહેનત કરે છે અને આ મધ્યમ થી પૂર્ણ ગુજરાત માં જાગૃતિ લાવવાનું કરી કરે છે.
સાથે સાથે સૌરાષ્ટ્ર ખાતે ડિવિજનલ ઓફીસ રાજકોટ દ્વારા ૧૨ જીલ્લા માં કલેકટર ના આધીન ગુજરાત પુરવઠા નિગમ દ્વારા અનાજ નિયમિત વિતરણ અને સૌરાષ્ટ્ર ખાતે પોષણ અભિયાન અથવા રાષ્ટ્રીય પોષણ મિશન ને જાગૃતિ સાથે લાગુ કરેવા કાર્યરત પ્રવીણ રાઘવન મંડળ પ્રબંધક અને મહેન્દ પાટીલ ના માર્ગદર્શન કાર્યરત છે.
ભારતીય ખાદ્ય નિગમના કર્મચારીઓ સરકાર ની અનાજ વિતરણ પ્રણાલી કાર્ય ની સાથે સાથે રાષ્ટ્રીય પોષણ અભિયાન અથવા રાષ્ટ્રીય પોષણ મિશન ને જાગૃતિ સાથે લાગુ કરેવા સર્વ કર્મચારી અધિકારી કાર્યરત છે આવો વિશ્વાશ ભારતીય ફૂડ કોર્પોરેશન, ગુજરાતના મહા-પ્રબંધક અસીમ છાબડા અને પ્રવીણ રાઘવન મંડળ પ્રબંધકે વ્યક્ત કરેલ છે.