૨૮ લાખ વિર્દ્યાથીઓએ આપી હતી પરીક્ષા; આજે ૧૨ વાગ્યા પછી જાહેર થશે પરિણામ
આખરે વિધાર્થીઓના પરિણામની ઘડી આવી ગઈ છે. આજે સીબીએસઈ ધો.૧૨ની પરીક્ષાનું પરિણામ બપોરના ૧૨ વાગ્યા બાદ જલ્દી જાહેર કરવામાં આવશે તો સીબીએસઈ ધો.૧૦ની પરીક્ષાના પરિણામો પણ જલ્દી જાહેર શે. ધો.૧૨ અને ૧૦ની પરીક્ષામાં ૨૮ લાખ જેટલા વિર્દ્યાીઓએ પરીક્ષા આપી હતી.
ધો.૧૦ પરીક્ષા ભારતભરના ૪,૪૫૩ અને વિદેશના ૭૮ સેન્ટરોમાં યોજાઈ હતી. તો ધો.૧૨ની પરીક્ષા માટે ૪,૧૩૮ કેન્દ્રો ભારતમાં અને ૭૧ કેન્દ્રો વિદેશમાં રહ્યાં હતા. પરિણામો CBSEની ઓફિશીયલ વેબસાઈટ પર જોઈ શકાશે. જો કે ધો.૧૦ના પરિણામોની તારીખ હજુ જાહેર કરાઈ નીથી. જો કે પેપર લીક બાદ ૨૫મી એપ્રીલે ર્અશાના પેપરની ફેર પરીક્ષા પણ લેવાઈ હતી.
ત્યારે હવે ધો.૧૨ના પરિણામો આજે ૧૨ વાગ્યા બાદ જાહેર થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com