અમદાવાદ સહિત રાજ્યની તમામ સીબીએસઈ શાળાઓના વિર્દ્યાીઓની સ્કૂલબેગનું વજન હળવું કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન-સીબીએસઇ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૭ી દરેક શાળાઓમાં લોકર બનાવવાનું ફરજિયાત કરાયું છે. શાળાના વિર્દ્યાીઓ માટે ભારે ભરખમ દફતર મુશ્કેલીરૂપ બની ગયાં છે. બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ટૂંક સમયમાં સીબીએસઈ શાળાઓમાં લોકર્સ રાખવાનું ફરજિયાત બનાવાશે, જેમાં જે પુસ્તકો વિર્દ્યાીઓને ઘરે લઇ જવાં જરૂરી ની તે તમામ પુસ્તકો હવે પછી લોકરમાં રખાશે.અત્રે ઉલ્લેખનીય છે કે સીબીએસઈ બોર્ડ આ પહેલાં પણ શાળાઓમાં લોકર્સ રાખવાનો પ્રસ્તાવ આપી ચૂક્યું છે, પરંતુ તેનો અમલ મરજિયાત હતો. તાજેતરમાં જ બોર્ડની મળેલી બેઠકમાં હવે લોકર્સ શાળાઓમાં રાખવાનું ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. સીબીએસઈ કાઉન્સિલના મતે લોકર્સી ઘણા ફાયદા શે. લોકર્સમાં પુસ્તકો રાખવાી વિર્દ્યાીઓના દફતરમાં પ૦ ટકાી વધુ વજનનો ઘટાડો શે. તેઓ મેન્ટલી ્ફિટ રહેશે. શાળામાંી વિર્દ્યાીઓને એ જ પુસ્તકો લઇ જવા દેવામાં આવશે, જેનું હોમવર્ક અપાયું હોય.
આ અંગે ર્ઓોપેડિક સર્જન ડો.સમીર મહેતાએ જણાવ્યું હતું કે નાનાં બાળકોના સ્નાયુઓ નરમ હોય છે. સ્કૂલબેગનું વધુ વજન ઊંચકવાના કારણે તેમનું પોશ્ચર બગડે છે. વજન ઊંચકવા તેઓને આગળ ઝૂકવું પડે એટલે હાડકાં પણ વળી જાય છે, જેના કારણે તેઓ ટટ્ટાર બેસી શકતાં ની અને ભવિષ્યમાં તેમને પીઠ અને ગરદનનો દુખાવો શરૂ ઇ જાય.જે શાળાઓમાં આ પ્રકારની વ્યવસ કે જગ્યા નહીં હોય તે શાળાઓએ આ વ્યવસ વેકેશન દરમિયાન ઊભી કરવી પડશે. શાળાના કલાસરૂમમાં જ લોકરની વ્યવસ ઊભી કરાશે. નાનાં બાળકોના લોકરને લોક લગાવવામાં આવશે નહીં. કાઉન્સિલના મતે શાળાઓને આ વ્યવસ ઊભી કરવામાં સમય લાગવા ઉપરાંત મોટો ખર્ચ પણ ઇ શકે છે, પરંતુ વિર્દ્યાીઓના હિતમાં તાજેતરમાં મળેલી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણયને ફરજિયાત કરવા માટે બહાલી આપવામાં આવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર નવા શૈક્ષણિક વર્ષી તેનું અમલીકરણ શરૂ કરાશે. આ અંગે કેન્દ્રીય વિદ્યાલય, વાપુરના પ્રિન્સિપાલ જે.એસ. ખરડિયાએ જણાવ્યું હતું કે હાલમાં અમને આ પ્રકારની વ્યવસ ઊભી કરવા પરિપત્ર મળ્યો ની, પરંતુ જ્યારે જે પ્રમાણેની સૂચના બોર્ડ તરફી મળશે ત્યારે અમે તેનું પાલન કરીશું.