આજની આ ભાગદોડ વાળી દુનિયામાં આપણે અજાણતા ઘણા બધા અનહાઇજેનિક કામો કરી દઇએ છીએ. દરરોજ ખબર નહીં આપણે એવી કેટલી ચીજવસ્તુઓના કોન્ટેક્ટમાં આવીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત ઇ શકે છે. આપણે ઘણા બધા કામ કરતી વખત કીટાણુંઓના સંપર્કમાં આવીએ છીએ. આ રોગાણુઓી છુટકારો મેળવવા માટે આપણે અલલ અલગ પ્રકારની હેન્ડ જેલનો ઉપયોગ કરીએ છીએ અને આપણે આપણી જાતને સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ. પરંતુ ક્યારેક ક્યારેક આ જેલ ઊંધી જ અસર નાંખે છે. ચલો તો જાણીએ હેન્ડ જેલી જોડાયેલી કેટલીક વાતો.

હેન્ડ જેલ્સ માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય છે. ઇંગ્લેન્ડમાં ૧/૩ લોકો દર મહિને ઓછામાં ઓછું એક વખત તો એને ખરીદે જ છે.શું તમે જાણો છો હેન્ડ જેલ્સમાં ૬૦ ટકા પ્રમાણ આલ્કોહોલીકની હોય છે.જો તમે એનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરો છો તો એના પ્રભાવી તત્કાલ રોગાણુ નષ્ટ ઇ શકે છે.તો બીજી બાજુ આ હાનિકારક પણ હોઇ શકે છે.

કેટલાક રોગાણુ જેવા ન્યુરોવાયરસ અને સી ડિફિસાઇલ પર હેન્ડ જેલ્સ વધારે પ્રભાવિત તા ની, એવામાં પાણી અને સાબુી હા ધોવા વધારે અસરકાકર અને ફાયદામંદ રહે છે. હેન્ડ જેલ્સમાં ટ્રાઇકોલ્સન નામનું રસાયણ હોય છે, જેના કારણે હાર્મોનલ ડિસબેલેન્સ ઇ શકે છે. જીવાણુ પ્રતિરોધી ક્ષમતાને ઓછું કરી દે છે હેન્ડ જેલ્સ ટ્રાઇકોલ્સનના કારણે વ્યક્તિ ખાસ કરીને બાળકોને પરેશાની ઇ શકે છે. જો તમે હેન્ડવોશી હા ધોવામાં ટેવાઇ ગયા છો તો ખરીદી કરતી વખતે ધ્યાન રાખઓ કે કોઇ સારી બ્રાન્ડનું હોય, કારણ કે એનાી તાં નુકસાની બચી શકો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.