પુરુષો સામાન્ય રીતે તેની ત્વચાની સંભાળ લેતા નથી. મહિલાઓની સરખામણિયે પુરુષોની ડ્રેસિંગ સ્ટીલે પણ સિમ્પલ અને ડીસેંટ હોય છે.આમતો અત્યારે બીયર્ડ ફેશનમાં છે પણ ઘણા પુરુષો ક્લીન શેવ રાખવાનું પણ પસંદ કરે છે .આમ શેવિંગ ક્રીમ લગભગ દરેક પુરુષની જરૂરત છે.પણ જણાવી દઈએ શેવિંગ ક્રીમ પુરુષોની ત્વચા માટે ખુબજ જોખમી સાબિત થઈ શકે છે .એવામાં જો તમારે નાયલોન બ્રશનો ઉપયોગથી પણ બચવું જોઈયે.શેવિંગ ક્રીમ અનેક પ્રકારના રસાયળોંના મિક્ષણ દ્વારા તૈયાર કરવામાં આવે છે.મોટા ભાગના શેવિંગ ક્રિમો ભારે કેમિકલથી તૈયાર કરવામાં આવતા હોવાથી તે પુરુષોની સ્કીનના સેલ્સ ડેમેજ કરી શકે છે .
તમારી શેવિંગ ક્રીમ કેટલી ખતરનાક છે તેનું ટેસ્ટિંગ કરવા માટે શેવિંગ ક્રીમથી કપડાં ધોઈને જુવો.કારણકે તેમાં ડિટર્જેંન્ટના ગુનો પણ શામેલ હોય છે .જે સ્કીન સેલ્સને બાળી શકે છે .જો સેવિંગ ક્રિમ કપડાં ધોવામાં વાપરી શકાતી હોય તો ડાઇરેક્ટ ત્વચાના સંપર્કમાં રોજ આવે છે .પણ ચિંતા ના કરશો કારણકે હાનિકારક શેવિંગ ક્રીમથી બચવા માટે તમે જાતે પણ શેવિંગ ક્રિમ બનાવી શકો છો .
નેચરલ શેવિંગ માટે 3 ચમચી દૂધ ( કાચું અથવા પાકું ) લઈ 20 સેકન્ડ સુધી ત્વચા પર લગાવી હળવા હાથે મસાજ કરો હવે બ્લેડથી સાફ કરી ળોં , આમ કરવાથી બ્લેડ પણ વધુ સમય સુધી ચાલશે . તો દૂધના ઉપયોગથી સ્કીન પણ ખીલી ખીલી રહશે. આ નુસખો ઉપયોગીની સાથે ઓછો ખર્ચાળ પણ છે .
જનરલી પુરુષો હમેશા કામમાં રહતા હોવાથી તેઓ સ્કીન મેઇનટેન પણ નથી કરી શકતા એવામાં બજારની શેવિંગ ક્રિમો જોખમી પણ છે .