ઉનાળામાં ફ્રીઝની ચીલ્ડ પાણી પીવાનું લોકો વધુ પસંદ કરતાં હોય છે ત્યારે તરસા લાગે એટ્લે તરતજ ફ્રીઝમાથી ઠંડા પાણીની બોટલ કાઢીને પીવાનું શરૂ કારે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને ખુબજ બીમાર બનાવી શકે છે. એફઆરજેએચનું ઠંડુ પાણી પીવાથી તમારે અનેક પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવે છે. તો આવો જાણીએ એના વિષે….
ઠંડુ પાણી પીવાથી સૌથી વધી અસર ગળા ને થાય છે,જે વ્યક્તિ સતત ઠંડુ પાણી પીવે છે તેને વારંવાર ગળું ખરાબ થવાની સમસ્યા રહેતી હોય છે.
બરફનું ઠંડુ પાણી કે ફ્રીઝણું ઠંડુ પાણી તમારા હાર્ટબિટને પણ અસર કરે છે. કારણ કે ઠંડુ પાણી વેગાસ તાંત્રિકાને ઉત્તેજિત કરે છે. વેગાસ તાંત્રિકા હાર્ટબીટને ધીમા રાખે છે. અને ઠંડુ પાણી તેને ઉત્તેજિત કરે છે જેના કારણે હાર્ટની ગતિ વધુ ધીમી બને છે.
તડકામથી આવીને તરતજ ઠંડુ પાણી પોવો છો તો તે આદતથી તમારે છૂટકરાઓ મેળવવો જોઈએ.એવું કરવાથી સનસ્ટ્રોક થયી હસકે છે જે જીવલેણ પણ સાબિત થાય છે.
ઠંડુ પાણી તરસતો છુપાવે છે પરંતુ સાથે ભારે માથાનો દુ:ખાવો પણ બક્ષે છે.જો સમય રહેતા આ પ્રમાનને ઓછું નથી કરવામાં આવતું તો તે સમસ્યાનું વિકટ પરિણામ આવી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com