આખી દુનિયામાં સવારના નાસ્તામાં ન્યુઝપેપરનો ઉપયોગ થતો જોવામળે છે.પેપરમાં જે ઈન્ક વાપરવામાં આવે છે તેમાં એવા બાયોએક્ટીવ મટીરીયલ અને કેમિકલ્સ હોય છે.જે તમારા શરીરમાં જઈને તમને ખુબજ નુકશાન પહોચાડે છે.
પેપર જયારે તળેલી ચીજો મુકવામાં આવે ત્યારે તે ઇન્ક શોષી લે છે.અને તેમના કેમિકલ્સ કેન્સરની બીમારી પણ લાવી શકે છે.ફૂડ પણ ઇન્ક વાળુ બને છે.તેનાથી કેન્સર જેવી ભયાનક બીમારી થવાની શક્યતા છે.
ખાસ કરીને મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.ઇન્કના કેમિકલ સીધા હોર્મોન્સ પર અસર કરે છે.તેથી ગર્ભધારણ સમયે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.