શું તમે તમારી ટુથપેસ્ટની ટ્યુબ પર રાખેલાં અલગ-અલગ કલર માર્ક તરફ ક્યારેય ધ્યાન આપ્યું છે અને જો ક્યારેય જોયું છે તો એવું જાણ્યું છે કે તેનો અર્થ શું થાય છે….? સામાન્ય રીતે ટુથપેસ્ટની ટ્યુબ પર લાલ, બ્લૂ, લીલો અને કાળા રંગની નિશાની આપવામાં આવેલી હોય છે. આ રંગ એ વાતનો સંકેત આપે છે કે તમારી ટુથપેસ્ટ કેમીકલ યુક્ત પદાર્થમાંથી બની છે કે કુદરતી તત્વોથી બની છે….. જો તમારે પણ જાણવું છે કે તમારી ટુથપેસ્ટ કેવા તત્વોથી બની છે તો આવો જાણીએ કે ટુથપેસ્ટની ટ્યુબના છે કે આપેલા કલરની નિશાની શું સૂચવે છે.
કાળા રંગની નિશાની….
જો તમારી ટુથપેસ્ટની ટ્યુબમાં કાળા રંગની નિશાની છે તો તેનો અર્થ એ થાય છે કે તમારી ટુથપેસ્ટ કેમીકલમાંથી તૈયાર કરવામાં આવી છે.
લાલ રંગની નિશાની….
ટુથપેસ્ટ ટ્યુબ પર લાલ રંગની નીશાનીનો મતલબ છે કે ટુથપેસ્ટ કુદરતી તત્વોની સાથે સાથે કેમીકલ પણ ઉમેરવામાં આવ્યા છે.
બ્લુ રંગની નિશાની….
ટુથપેસ્ટનાં છે કે જો બ્લુ રંગની નિશાની હોય તો તેનો મતલબ કે એ ટુથપેસ્ટમાં કુદરતી તત્વોની સભ્યે ઔષધિઓનું પણ મિશ્રણ છે.
લીલા રંગની નીશાની…..
દરેક ટુથપેસ્ટ સૌથી સુરક્ષિત છે આ લીલા રંગની માર્કવાળી ટુથપેસ્ટ જેમાં સંપૂર્ણ કુદરતી તત્વોની બનેલી હોય છે.