મોહનદાસથી મહાત્મા સુધીની અણકહી આધ્યાત્મિક સફરને અનાવૃત કરતુ નાટક રવિવારે સાંજે ૮:૩૦ કલાકે હેમુગઢવી હોલમાં યોજાશે
ભારતીય ઈતિહાસની એક અણકહી કાને રજૂ કરતું, અધ્યાત્મ અને સંસ્કૃતિને એક નવું પરિમાણ આપતું, માનવીય મૂલ્યોને ઉજાગર કરી સામાજિક ઉન્નતિમાં મહત્વનું પ્રદૃાન કરતું નાટક એટલે યુગપુરુષ – મહાત્માના મહાત્મા! સતત સ્ટૅન્ડિંગ ઑવેશન મેળવી આશરે પોણા ત્રણ લાખ લોકોને પ્રેમનો દિૃવ્ય સ્પર્શ આપનાર આ નાટકના ૪૦૦મા નાટ્યપ્રયોગનું રાજકોટમાં ૧૬ મી એપ્રિલે હેમુ ગઢવી ઓડિટોરિયમમાં સાંજે ૮-૩૦ વાગે શ્રીમતી ત‚બેન કિશોરભાઈ મહેતા અને મહેતા પરિવાર તરફી સ્પોન્સર અને રાજકોટ શ્રીમદૃ્ રાજચંદ્ર જ્ઞાનમંદિૃર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જેમની પ્રેરણાી આ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે તે શ્રીમદૃ્ રાજચંદ્રજીના પરમ ભક્ત અને શ્રીમદૃ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસપક પૂજ્ય ગુરુદૃેવશ્રી રાકેશભાઈની પાવન ઉપસ્િિતમાં આ કાર્યક્રમમાં કર્ણાટકના ગર્વનર માનનીય શ્રી વજુભાઈ રુડાભાઈ વાળા પણ હાજરી આપી નાટકને માણશે.
યુગપુરુષ આ ફક્ત નાટક ની, એ દૃર્શકોને તો એક અનુપમ અનુભવ છે. આ નાટકમાં બે યુગપુરુષો તખ્તા પર પુન:જીવિત ાય છે અને ત્યારે ભારતીય ઈતિહાસનું એક એવું પાનું ખૂલે છે કે જે દૃર્શકોને મંત્રમુગ્ધ કરી દૃે છે! આ બે યુગપુરુષો છે મહાત્મા ગાંધીજી અને શ્રીમદૃ્ રાજચંદ્રજી! શ્રીમદૃ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષના નિમિત્તે નારી એક વર્ષીય ઉજવણીના એક ભાગ‚પે આ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
“યુગપુરુષ’ રાજેશ જોશી દ્વારા દિૃગ્દૃર્શિત, ઉત્તમ ગડા લિખિત અને સંગીતકાર સચીન-જીગરની બેલડીના સંગીતી મઢ્યું સર્જન છે, જેમાં ઉત્તમ કાવસ્તુ, હૃદૃયસ્પર્શી દિૃગ્દૃર્શન, ધારદૃાર સંવાદૃો, પ્રેરક પ્રસંગો, રંગમંચની અદૃ્ભુત સજાવટ, સુંદૃર પ્રકાશ આયોજન, ભાવવાહી સંગીત, દશ્યોની હૃદૃયંગમ ગૂંણી અને અભિનયકારોના ઉત્તમ અભિનયની અદૃ્ભુત અભિવ્યક્તિ ઈ છે!
આવી અભિવ્યક્તિઓને બિરદૃાવવા, ગુજરાતી સંસ્કૃતિ અને મનોરંજન ક્ષેત્રના પ્રોત્સાહન અને વિકાસ માટે ટ્રાન્સમિડિયા સોફ્ટવેર લી. દ્વારા ટ્રાન્સમિડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ્સ યોજવામાં આવે છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ સમારોહમાં યુગપુરુષ બેસ્ટ ડ્રામા(મુંબઈ ડ્રામા), બેસ્ટ ડાયરેક્ટર રાજેશ જોશી(મુંબઈ ડ્રામા) અને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટીંગ રોલ(મુંબઈ ડ્રામા) – પુલકીત સોલંકી (નાટકમાં યુવાન ગાંધીજીનું પાત્ર), આ ત્રણ એવોર્ડ્સ જીતીને છવાઈ ગયું!
ફક્ત પાંચ મહીના જેટલા ટૂંકા ગાળામાં સફળતાના શિખર‚પ ૪૦૦મો હાઉસફુલ નાટ્યપ્રયોગ એ આ નાટકની અભૂતપૂર્વ લોકચાહનાનો પૂરાવો છે! ૧૩૩ જેટલા શહેરોમાં સફળ રજૂઆત કરી ચૂકેલા આ નાટકના આગામી ૧૬૦ નાટ્યપ્રયોગનું પણ હમણાંી જ બુકિંગ ઈ ચૂક્યું છે. વિક્રમોની વણઝાર હજી ચાલી જ રહી છે.
આ નાટક ભારતીય સેના, એરફોર્સ, વિવિધ કોલેજો, શાળાઓ, વિવિધ એનજીઓ જેવા કે હોપ ફોર ચિલડ્રન ફાઉન્ડેશન વગેરે,મહારાષ્ટ્ર સ્ટેટ ખાદૃી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડ, વિવિધ કોર્પોરેટ હાઉસીસ, મીડિયા હાઉસીસ, ઘણા સામાજિક અને સાંસ્કૃતિક કેન્દ્રોએ તા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ ખૂબ માણ્યું અને બિરદૃાવ્યું છે.
આ નાટકમાંી તી સંપૂર્ણ ર્આકિ આવક દૃક્ષિણ ગુજરાતના આદિૃવાસી ક્ષેત્રમાં અદ્યતન સાધનોી સુસજ્જ ૨૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી ચૅરિટી હૉસ્પિટલના નિર્માણ ર્એ ઉપયોગમાં લેવાશે કે જે દૃક્ષિણ ગુજરાતના આદિૃવાસી અને આદિૃજાતિ, ર્આકિ રીતે પાછળ એવા ગ્રામ્યજનો માટે સેવાનો લાભ આપશે. વધુ માહિતી માટે અલ્પા ગાંધી. ફોન + ૯૧ ૮૩૬૯૪૬૭૨૨૩ પર સંપર્ક કરવો.