રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા એક સપ્તાહમાં શહેરના સહકાર મેઈન રોડ, નંદા હોલ, બાલાજી પાર્ક, શિવરંજની પાર્ક, કોઠારિયા મેઈન રોડ, કોઠારિયા સોલવન્ટ, શિતળાધાર, હરિદ્વાર પાર્ક, વ્રુંદાવન પાર્ક, સોલવન્ટ મેઈન રોડ, વ્રુંદાવન સોસાયટી, હરિદ્વાર સોસાયટી, રસુલપરા મેઈન રોડ, વાવડી મેઈન રોડ તથા આજુબાજુમાંથી 40 પશુઓ, પાટીદાર ચોક, રૈયાધાર, ધરમનગર મેઈન રોડ, વૈશાલીનગર, સહકારનગર રોડ, ભોમેશ્વર મહાદેવ રોડ, રૈયા રોડ, આમ્રપાલી ફાટક, મોચીનગર, શ્યામનગર, મારવાડી વાસ, ગોપાલ ચોક, ભીડભંજન સોસાયટી, બંસીધર પાર્ક, રૈયાધાર એનિમલ હોસ્ટેલની પાછળ, શાસ્ત્રીનગર પાછળ, હવિલી મેઈન રોડ તથા આજુબાજુમાંથી 27 પશુઓ, મનહરપુર, વિનાયક વાટીકા, દર્શન પાર્ક, વૈશાલીનગર, છોટુનગર, બજરંગવાડી, ભારતીનગર, ગોવિંદનગર, લાખનો બંગલો રોડ, રૈયાધાર મેઈન રોડ, ધરમનગર( સ્ટ્રલીંગ હોસ્પીટલની બાજુમાં) તથા આજુબાજુમાંથી 38 પશુઓ, ચુનારવાડ, ભગવતી પરા મેઈન રોડ, ચુનારવાડા શાક માર્કેટ, ભાવનગર રોડ, બેડીપરા, આજી જી.આઈ.ડી.સી. તથા આજુબાજુમાંથી 18 પશુઓ, કટારીયા ચોકડી, કણકોટ પાટીયા, મુંજકા ગામ મેઈન રોડ, પચ્ચીસ વારીયા ક્વાર્ટર્સ, અવધ રોડ, મોટા મોવા પુલ પાસે, લક્ષ્મી નો ઢોરો, કાલાવડ રોડ તથા આજુબાજુમાંથી 20 પશુઓ, અનમોલ પાર્ક, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, છપ્પનીયા ક્વાટર્સ, મેંગો માર્કેટ, હુડકો ક્વાર્ટર્સ, શિવમનગર કો. સોસાયટી, મંચ્છાનગર, ખટારા સ્ટેન્ડ પાસે, શિવનગર, ચામુંડા સોસાયટી, શ્રીરામ સોસાયટી, નરસિંહનગર, શિવધારા મેંગો માર્કેટ, નવાગામ, આવાસ યોજના, પેડક રોડ, ન્યુ ભગીરથ સોસાયટી. તથા આજુબાજુમાંથી 37 પશુઓ, જાગનાથ પ્લોટ, જંકશન પ્લોટ, ભોમેશ્વર, જાગનાથ પ્લોટ મેઈન રોડ, પોપટપરા, રેલનગર, રૂખડીયા પરા, હંસરાજનગર. તથા આજુબાજુમાંથી 20પશુઓ, માનસરોવર, માંડા ડુંગર, સહજાનંદ ઈન્ડસ્ટ્રીયલ એરિયા, જડેશ્વર પાર્ક, રવેચીનગર સર્વિસ રોડ, વાવડીગામ તથા આજુબાજુમાંથી 15 પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 264 પશુઓ પકડવામાં આવ્યા છે.
Trending
- KTM 390 Enduro R 11 એપ્રિલે થશે ભારતમાં લોન્ચ…
- રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે CM પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો
- વાસી કે સડેલો ખોરાક ખાધા પછી પણ પ્રાણીઓ બીમાર કેમ નથી પડતા..!
- ભાવનગર: જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને “વિશ્વ આરોગ્ય દિવસ”ની ઉજવણી
- 2025 Yamaha FZ-S Fi દમદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- યુવાનની હ-ત્યાના મામલે આરોપીનું કાલાવડથી જામનગર સુધી કરાયું રી-કન્ટ્રકશન
- ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડ પર alphabets આડાઅવળાં શા માટે હોઈ છે..!
- ઉનાળામાં ગુજરાતમાં ફરવા માટેની 5 સર્વશ્રેષ્ઠ સ્થળો…