કોટનનાં કપડાં પર આપવામાં આવેલી ક્રશ ઇફેક્ટવાળાં કપડાં ગ્રેસફુલ લાગી શકે છે જો કાળજીપૂર્વક પહેરવામાં આવે તો. કોણ, ક્યારે અને કેવી રીતે આ ક્રશ ઇફેક્ટ ધરાવતું…
Uncategorized
સામગ્રી ૩ વાસી રોટલી ૧ બાઉલ બટાકા (નાના ટૂંકડામાં કટ કરેલા) ૧૦૦ ગ્રામ પનીર ૧ ચમચી જીરૂ ૧ ડુંગળી કટ કરેલી ૨ લીલા મરચા ૫-૬ મીઠા…
વાલીઓ NEET મામલે હાઇકોર્ટમાં ગયા: રીસ્ટેટની માંગ નીટની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્ર્નપત્રો અલગ હોવાના મામલે વિવાદ થયો હતો જેના દ્વારા મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ…
અર્ફોડેબલ હાઉસીંગ માટે સરકાર દ્વારા મહત્વના નિર્ણયો: રેરા ઘરનું ઘરના હેતુને ફાયદો પહોંચાડે તેવી સરકારને આશા દેશમાં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર…
મેટોડાના ૨૭ કિમી એરિયામાં ફાઈબર ટેકનીકથી બ્રોડબેન્ડ સુવિધા અપાશે: બીએસએનએલ માસ્ટર પ્રોજેકટની માહિતી આપતા જનરલ મેનેજર મહેન્દ્ર શર્મા રાજકોટ બી.એસ.એન.એલ. દ્વારા બી.એસ.એન.એલ. અને મેટોડા વચ્ચે એમ.ઓ.યુ.…
રક્ષામંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી ડીએસીની બેઠકમાં પ્રસ્તાવ રજૂ થાય તેવી સંભાવના ભારતીય વાયુદળ હેવી ડયુટી એટેક માટેના હેલીકોપ્ટરોની જ‚રીયાતને પૂરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે…
નરેન્દ્ર મોદીનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનેલી ખાદી આ સમરમાં યંગસ્ટર્સનું પણ ફેશન-સ્ટેટમેન્ટ બની રહી છે સ્વદેશીની ભાવના જેની સો વણાયેલી એ ખાદી ઉનાળા માટેનું બેસ્ટ ફેબ્રિક છે. એક…
ભારતમાં જનરલ મોટર્સ ઉત્પાદન કરશે પણ વેંચાણ નહીં: ૪૦૦ કર્મચારીઓને છુટ્ટા કરવાનો નિર્ણય વિશ્ર્વની અગ્રણી ઓટો કંપની જનરલ મોટર્સે ભારતમાંથી ઉચાળા ભરી જવાનું નક્કી કર્યુ છે.…
સામગ્રી ૨૦ બદામ ૩ ચમચી ખસખસ ૨ ચમચી ગુલકંદ ૧૫-૨૦ મરી ૫ ઇલાયચી ૨ ચમચી વરીયાળી ૬-૭ કિસમિસ ૧ મોટુ તળબુચનું બીજ ૮ ચમચી ખાંડ ૪…
આજકાલ ગ્રાફિક પ્રિન્ટ્સ માત્ર ડ્રેસ કે ટોપ્સ સુધી સીમિત ન રહેતાં જેકેટ્સ અને ટ્રાઉઝર્સમાં પણ છૂટી ઉપયોગમાં લેવાઈ રહી છે એી જોવામાં ઘણી બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ…