ભારતમાં ઔધોગિક ક્રાંતિના વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપનારા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધી‚ભાઈ અંબાણીના દેહાવસાનને દોઢ દાયકો થઈ ગયો. આમ છતાં પણ તેમની યાદ તેમની સાથે…
Uncategorized
અનેક દાતાઓ તરફથી કાયમી મદદની જાહેરાત કરાઇ બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જરુરીયાતમંદ ૧૧૬ જેટલા લોકોની કાચી ખીચડી તેમજ એા એક લીટર સીંગતેલનું વિતરણ કરાયું…
જીવનમાં સફળતા મેળવવા માટે સતત સક્રિય રેહવુ ખુબ જરૂરી બને છે જ્યારે આપણે પ્રયત્ન કરીયે છીએ ત્યારે 50% નિષ્ફળ થવાનો ભય મનમાં ક્યાંક જગ્યાએ મુંજવણે છે…
બોર્ડ મિટીંગના એજન્ડામાં ચાલતી લાલીયાવાળી: ગરીબ દર્દીઓના નામે સરકાર પાસેથી ટોકન ભાવે જમીન અને દાતાઓ પાસેથી ફંડ એકઠું કરી જ‚રીયાતમંદ દર્દીઓ જ સારવારી વંચિત!: બોર્ડ મિટીંગમાં…
સમય બદલાય છે ને સાથે દરેક વસ્તુઓની પસંદગી અને જગ્યાઓ બદલાય છે એવી જ રીતે સતત બદલાતા વાતાવરણમાં જીવનમાં રહેલી મહત્વંની બાબતોની કમી રહી જાય છે…
પાટીદાર સમાજને સત્તા અને સંગઠનમાં સ્થાન નહીં અપાય તો કોંગ્રેસને ગુજરાતમાં કયારેય સત્તા સુખ નહી મળે: રાઘવજીભાઈ પટેલની ‘અબતક’ સાથે ખાસ વાતચિત જામનગર જિલ્લાનાં કોંગ્રેસના ત્રણ…
દરીયાકાંઠે ક્રિક એરીયામાં અવર-જવર પર પ્રતિબંધ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની…
પીપળી રોડ પરની સનફેમ સિરામિક તેમજ ઘુંટુ રોડ પરની ફેકટરીમાંથી ઝેરી કદળો કેનાલમાં છોડતા ગ્રામજનો માં રોષ મોરબીની સિરામિક ફેક્ટરીના સંચાલકો ને કોઈ નો ડર ન…
ટેલીકોમ ક્ષેત્રમાં અસ્તિત્વ ટકાવવા માટે અન્ય કંપનીઓને ઝઝુમવું પડશે રીલાઇન્સ જીયો ટેલીકોમ કંપનીઓને ઝટકો દેવા ફરીથી સજજ થઇ ગયું છે. આ મહીનામાં અંત સુધીમાં ‚ા ૫૦૦…
જીએસટીની સિસ્ટમ સામે યાર્ડના વેપારીઓએ વિરોધ કર્યો હતો.અને ગત શુક્રવારથી માર્કેટિંગ યાર્ડ બંધ છે.જે હજુ અચોકસ મુદત માટે બંધ રહે તેની સંભાવના છે.વેપારીઓનું કહેવું છે કે…