રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સેન બોન્ડ, સહિતનાઓએ લીધી મુલાકાત જામનગર જીલ્લાનાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સના વનતારાની મુલાકાત માટે સમયાંતરે મહાનુભાવો, કલાકારોનું આગમન થઈ રહ્યું…
Cricket
દિલધડક અને રસાકસીભર્યા મુકાબલા માટે જાણીતા આઇપીએલ ‘ક્રિકેટ કાર્નિવલ’માં ચેમ્પિયનનો તાજ મેળવવા માટે 10 ફ્રેન્ચાઇઝી વચ્ચે આગામી 65 દિવસમાં કુલ મળીને 74 મુકાબલા દેશના વિવિધ 13…
10 ટીમો વચ્ચે બે મહિના સુધી ક્રિકેટ જંગ: ચેમ્પિયન કોલકાતા અને બેંગલોર વચ્ચે આજે સાંજે 7:30થી પ્રારંભિક મુકાબલો: ઓપનિંગ સેરેમની 5:30થી શરૂ થશે વિશ્વની સૌથી ઝાકઝમાળ…
ન્યૂઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન મુંબઈના વાનખેડે સ્ટેડિયમની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે કિવી ક્રિકેટરો એજાઝ પટેલ, રોસ ટેલર અને ટ્રેન્ટ બોલ્ટ સાથે વાતચીત કરી હતી. લક્સને…
બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયા પર કર્યો રૂપિયાનો વરસાદ રકમ ટીમના તમામ ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં શાનદાર…
આઈપીએલ સીઝન પહેલા આજે મુંબઈમાં એક બેઠક યોજાશે જેમાં 10 ટીમોના કેપ્ટનો હાજરી આપશે અને બીસીસીઆઈ આ અંગે તમામ કેપ્ટનો સાથે સલાહ લેશે અને ત્યારબાદ અંતિમ…
ચેન્નાઈનાભૂતપૂર્વખેલાડીરોબિનઉથપ્પાએનિવેદનઆપતાજણાવ્યુંકે, આઇપીએલ2025માંચાહકોનેફરીએકવારમાહીનીપ્રતિભાનીઝલકજોવામળશે ચેન્નાઈસુપરકિંગ્સ23માર્ચેએમએચિદમ્બરમસ્ટેડિયમખાતેમુંબઈઈન્ડિયન્સસામેમેદાનમાંઉતરશે, ત્યારેચાહકોએજોવામાંગશેકેમહેન્દ્રસિંહધોનીકયાસ્થાનેબેટિંગકરવાઆવેછે. મહેન્દ્રસિંહધોનીઆસિઝનમાંઅનકેપ્ડખેલાડીતરીકેરમશે, કારણકેતેણેપાંચવર્ષથીભારતમાટેકોઈઆંતરરાષ્ટ્રીયમેચરમીનથીઅનેનવાનિયમોહેઠળતેઅનકેપ્ડખેલાડીનીશ્રેણીમાંઆવેછે. ચેન્નાઈએપણતેનેઅનકેપ્ડખેલાડીતરીકેજાળવીરાખ્યોહતો. શુંધોનીઆવખતેપણછેલ્લીસિઝનનીજેમકેમિયોઇનિંગ્સરમતોજોવામળશે? આપ્રશ્નનોજવાબઆપતાચેન્નાઈનાભૂતપૂર્વખેલાડીઉથપ્પાએકહ્યુંકેતેબેટિંગક્રમમાંસાતમાકેઆઠમાક્રમેઆવીશકેછે. ઉથપ્પાએધોનીવિશેકહ્યું, જ્યાંસુધીમાહીનોસવાલછે, મનેલાગેછેકેઆપણનેતેનીજબરદસ્તપ્રતિભાનીઝલકમળશેકારણકેતેસાતમાકેઆઠમાનંબરપરઆવીશકેછે. છેલ્લીવખતેપણઆપણેજોયુંહતુંકેતેએકજક્રમમાંઆવ્યોહતોઅને12થી20બોલરમ્યોહતો. જ્યારેરોબિનઉથપ્પાનેપૂછવામાંઆવ્યુંકેશુંઆધોનીનીછેલ્લીસીઝનહોઈશકેછે, ત્યારેતેણેનામાંજવાબઆપ્યો. ઉથપ્પાએકહ્યું, મનેનથીલાગતુંકેજુસ્સોક્યારેયખતમથાયછે. એમએસનોરમતપ્રત્યેનોપ્રેમસહેજપણઓછોથયોનથી. મનેલાગેછેકેરમતપ્રત્યેનોતેનોજુસ્સોતેનેઆગળવધવામાંમદદકરેછે. 43વર્ષનીઉંમરે, મનેલાગેછેકેવિકેટકીપરતરીકેતેનીપાસેવિશ્વનોસૌથીઝડપીહાથછે. જોતમારીપાસેતેકુશળતાછેઅનેજોતમારામાંઆગળવધવાનોજુસ્સોછે, તોમનેનથીલાગતુંકેતમનેકોઈપણવસ્તુરોકીશકે. જોતેસિઝનનાઅંતેનિવૃત્તથાયતોમનેઆશ્ચર્યથશેનહીં. પરંતુધોનીવધુચારસિઝનરમેતોપણમનેઆશ્ચર્યથશેનહીં.
ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પછી કમબેક કરવા અને મોટી ટુર્નામેન્ટ જીતવા માંગતા હતા, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એ અમારા માટે અદભૂત: વિરાટનું નિવેદન ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ…
ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન !!!! ટીમ ઇન્ડિયાએ આઈસીસી ટુર્નામેન્ટમાં અભૂતપૂર્વ બેન્ચમાર્ક સ્થાપિત કર્યો: છેલ્લા ત્રણ મુખ્ય ઇવેન્ટ્સમાં, ભારતે 2 મેચમાંથી 23 મેચ જીતી ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ભારતની અભૂતપૂર્વ…
ભારતે 4 વિકેટથી મેળવી ભવ્ય જીત આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સીટી 2025 ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે રેકોર્ડ-વિસ્તૃત ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ જીતવા…