ભારતની ક્રિકેટ ટીમના તમામ મહત્વની સ્પોન્સરશીપ ચાઈનીઝ કંપનીઓએ ખરીદી માત્ર ભારતીય ર્અતંત્રમાં જ નહીં હવે ભારતીય રમત જગત ઉપર પણ ચાઈનીઝ ડ્રેગને ભરડો લેવાનું શરૂ કર્યું…
Cricket
રેનશો અને માર્શની શાનદાર બેટિંગે ઓસ્ટ્રેલિયાને લીડ અપાવી બેંગલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ શોન માર્શ અને મેટ રેનશોની મહત્વપૂર્ણ અર્ધી સદીની મદદથી છ…
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની વાપસીમાં કોચ કુંબલેને વિશ્ર્વાસ ભારતીય ટીમના ટેસ્ટ કોચ અનિલ કુંબલેએ અજીંકય રહાણેને ઓસ્ટ્રેલિયા સામે બીજા ટેસ્ટમાં ન રમાડવાની વાત નકારી…
આઈપીએલમાં યુવા ક્રિકેટરો ઉપર ધનવર્ષા આઈપીએલમાંથી મળેલી રકમી ઘરનું ઘર લેવાનું યુવા ક્રિકેટરનું સપનું: કલબ મેચમાં ૯ વિકેટ લીધા બાદ કાકાએ ખુશ ઈને આપ્યુ હતું રૂ.૫૦૦નું…