ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં શ્રેયસે ૨૦૦ રન કર્યા હતા ઓસ્ટ્રેલિયા સામેની ચોી ટેસ્ટ માટે શ્રેયસ અયરને વિરાટ કોહલીની જગ્યા માટે તેડુ મોકલાયું છે !! જી…
Cricket
ઓસ્ટ્રેલિયા સિરિઝ દરમિયાન પુજારા અને જાડેજાની સિઘ્ધી: આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જાડેજા નંબર-૧ બોલર અને પુજારા બીજા નંબરનો બેટસમેન બન્યો. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને સૌરાષ્ટ્રના…
ચોથી ટેસ્ટના પાંચમાં દિવસે ભારતને જીતવા માટે ૮ વિકેટ જરૂરી: સ્પીનર જોડી જાડેજા-અશ્ર્વિન ઉપર મદાર રાંચી ટેસ્ટના આજે પાંચમાં દિવસે ભારતને જીત માટે હજુ ૮ વિકેટ…
પ્રથમ મેચમાં જ વડોદરા મહાપાલિકા સામે ૯ વિકેટે કારમો પરાજય: મુકેશ રાદડિયાને બાદ કરતા તમામ બેટસમેનો વડોદરાના બોલરો સામે ઘુંટણીયે અમદાવાદ મહાનગરપાલિકાના યજમાનપદે ચાલી રહેલી ગુજરાત…
રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ રોમાંચક તબકકામાં પહોંચી છે. પ્રમ ઈનીંગમાં ઓસ્ટ્રેલીયાના ૪૫૧ રનના ઝુમલા સામે ભારતે પણ રાજકોટના રનમશીન ચેતેશ્ર્વર પૂજારાની…
રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથ અને મેકસવેલની સદી: ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ ૫ વિકેટ ઝડપી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચી ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના…
ટિકિટનો ભાવ રૂ.૫૦૦થી ‚રૂ.૮૦૦૦: ટુંક સમયમાં કાઉન્ટર પરથી પણ ટિકિટનું વેચાણ શ‚ કરાશે: રાજકોટમાં ૭મી એપ્રીલે આઈપીએલની પ્રથમ મેચ: પ્રથમવાર પાંચ મેચોની સીઝન ટીકીટ પણ ઉપલબ્ધ…
બન્ને ટીમો ટેસ્ટ શ્રેણીમાં સરસાઇ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે: મુરલી વિજય ફીટ કાલે ઓપનીંગ કરશે: રાંચીમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાય રહી હોય પીચનો મિજાજ…
ભારતની ક્રિકેટ ટીમના તમામ મહત્વની સ્પોન્સરશીપ ચાઈનીઝ કંપનીઓએ ખરીદી માત્ર ભારતીય ર્અતંત્રમાં જ નહીં હવે ભારતીય રમત જગત ઉપર પણ ચાઈનીઝ ડ્રેગને ભરડો લેવાનું શરૂ કર્યું…
રેનશો અને માર્શની શાનદાર બેટિંગે ઓસ્ટ્રેલિયાને લીડ અપાવી બેંગલુરુમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ શોન માર્શ અને મેટ રેનશોની મહત્વપૂર્ણ અર્ધી સદીની મદદથી છ…