Cricket

વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટે્લિયા મહિલા ટીમ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ભારતની 60 રને હાર થઇ છે. ઓસ્ટ્રેલિયાના 287 રનના જવાબમાં ભારતની…

નિદાહાસ ટ્રોફીના પ્રથમ મેચમાં શ્રીલંકા સાથે મળેલી હારમાંથી શીખ મેળવીને બીજા મુકાબલામાં ભારતે શ્રીલંકાને ૬ વિકેટે હરાવ્યું. વરસાદના વિઘ્ન વચ્ચે શ‚આતથી જ મેચને ૧૯ ઓવર પ્રતિ…

સેંટ જયોર્જસ પાર્ક, પોર્ટ એલીઝાબેથમાં રમાઈ રહેલ દ.આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના બીજા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ૨૪૩ રનના જવાબમાં સાઉથ આફ્રિકાના બેટસમેનોએ વળતો જવાબ આપતા પ્રથમ ઈનિંગમાં…

ઈન્ડિયન પ્રિમીયર લીગની શરૂઆત આડે ગણતરીના દિવસો બાકી: રૂ.૨૦૦૦ કરોડના જાહેરાતના લક્ષ્ય સામે હજુ ૮૦૦ કરોડ રૂપિયા જ એકઠા થયા: આઈપીએલમાં દસ સેક્ધડના એક સ્લોટ માટે…

ધોની ૧૫૦ ટકાના વધારા સાથે એ ગ્રેડમાં સામેલ બોર્ડે ખેલાડીઓના કરારની રકમ ત્રણ ગણી વધારી બીસીસીઆઈ દ્વારા ક્રિકેટરોના નવા ભાવ બાંધણાની જાહેરાત કરવામાં આવી છે. નવા…

નિદારાસ કપ ટ્રાઈ સિરીઝના પ્રથમ મેચમાં શ્રીલંકાએ ટ્રોફી જીતીને ભારતને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતને શ‚આતથી જ મેચના ફેવરીટસ તરીકે ટુર્નામેન્ટમાં ટોપની ટીમ તરીકે…

વિરાટ,ધોની, બુમરાહ, હાર્દિક પંડયા અને ભુવનેશ્ર્વર કુમારને આરામ અપાશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ રવિવારે શ્રીલંકામાં થનારી નિદાહાસ ટ્રોફી માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમ જાહેર કરી…

ઓસ્ટ્રેલીયાની પ્રથમ ઇનિંગના ૩૫૧ રનના જવાબમાં સા. આફ્રિકા ૧૬૨ રનમાં પોતાની પ્રથમ ઇનીંગ સમાપ્ત કરી હતી. અને ફોલોન ઓનથી બચ્યું હતું. સા. આફ્રિકા તરફથી એ.બી. ડિવિલીયર્સ…

123.jpg

૧૪ ઈનિગ્સમાં ૭૯.૧૮ રનની એવરેજી ૮૭૧ રન બનાવી ઓસ્ટ્રેલીયાના મહાન બેટ્સમેન એલન બોર્ડરનો રેકોર્ડ તોડતો વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં વિરાટ સિધ્ધીની સાંકળ રચાઈ ગઈ…

vijay hazare saurashtra

હવે ૨૭ મી ફેબ્રુઆરીનાં રોજ કર્ણાટક સામે ફાઈનલ મેચમાં ટકરાશે દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર રવિવારે રમાયેલા વિજય હઝારે ટ્રોફીના સેમિ ફાઈનલ મેચમાં આંધ્ર પ્રદેશને ૫૯…