બધા ફોર્મેટ મળીને રવિન્દ્રને ૧૦૦૦૦ રન પુરા કરવામાં માત્ર ૧૧૩ રન ખૂટે છે બે વર્ષના પ્રતિબંધ બાદ આઇપીએલમાં વાપસી માટે ચેન્નઈ સુપર કિંગ્સ સંપૂર્ણપણે તૈયાર છે.…
Cricket
ઓસ્ટ્રેલિયાના પૂર્વ વાઈસ કેપ્ટન અને બેટ્સમેન ડેવિડ વોર્નરે શનિવારે બોલ ટેમ્પરિંગ વિવાદ પર ફેન્સ પાસે માફી માગી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નરે કહ્યું કે, તેને નથી લાગતું…
પ્રથમ ઈનીંગમાં સાઉ આફ્રિકાની ધીમી શરૂઆતઓસ્ટ્રેલીયા ઉપર દબાણ બોલ ટેમ્પરીંગના વિવાદમાં સપડાયેલી સાઉ આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા ટેસ્ટ શ્રેણીનો અંતિમ અને ચોા મેચનો પ્રારંભ થઈ ચૂકયો છે.…
કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક લગાવવાના દાવેદાર રેસલર સુશીલ કુમારનું નામ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ-2018ની એન્ટ્રીમાં છે જ નહીં. આ ઇવેન્ટ 4 એપ્રિલથી શરૂ થવાની છે. સુશીલે 2010ની…
બોલ ટેમ્પરિંગ મામલે પાંચ દિવસ બાદ ગુરુવારે ડેવિડ વોર્નરે સાર્વજનિક રીતે માફી માંગી. વોર્નર બાદ હવે સ્ટીવ સ્મિથે પણ જાહેરમાં માફી માંગી છે. સ્મિથે કહ્યું કે,…
બોલ ટેમ્પરિંગનું નુકસાન હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ને પણ ભોગવવું પીડી રહ્યું છે. આ વિવાદના પાંચમા દિવસે બોર્ડના ટોપ સ્પોન્સર્સમાંથી એક મૈગલને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે સંબંધ તોડી…
આઇપીએલની કેપ્ટનસી ધરાવતા બે ખેલાડીઓએ સ્થાન ગુમાવ્યા બોલ ટેમ્પરીંગ વિવાદમાં ફેસપિલા ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ડેવીડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, આ…
ધવન બની શકે કેપ્ટન બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરને બુધવારે IPL ટીમ સનરાઈઝર્સ હૈદરબાદની કેપ્ટનશીપથી હટાવ્યાં છે. ટીમની કમાન કોને સોંપવી સનરાઈઝર્સ…
કપ્તાન સ્મીથ અને ઉપકપ્તાન વોર્નરને પદ પરથી હટાવાયા આફ્રીકાએ ઓસ્ટ્રેલીયાને ૩૨૨ રનથી કચડ્યું બોલ્ડ ટેમ્પરીંગ મામલામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસીએ) ઓસ્ટ્રેલીયાના કેપ્ટન સ્ટીવ સ્મીથ વાઈસ કેપ્ટન…
મુંબઈમાં મળેલી બીસીસીઆઈની બેઠકમાં જાહેરાત: તારીખ હવે પછી જાહેરાત કરાશે: ખંઢેરી રમાશે બીજો ટેસ્ટ મેચ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર આવી રહ્યા છે.…