રાજસ્થાનની ટીમે મુંબઈને હરાવીને પ્લે ઑફમાં ચાન્સ ઉજળા કર્યા જયારે દિલ્હીની જેમ મુંબઈ ની ટીમ હવે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર…
Cricket
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના પ્લે-ઑફ્સમાં સ્થાન પામવા માટે દિલ્હી ડેરડેવિલ્સની ટીમ સામે શનિવારે રમશે. દિલ્હીની ટીમ આ સ્પર્ધામાંથી બહાર નીકળી ગઇ છે, જ્યારે…
કોલકાતા નાઇટ રાઇડર્સ માટે અહીં શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચ સ્પર્ધામાં ટકી રહેવા જીતવી જરૂરી છે. કોલકાતા નાઇટ રાઇડર્સનો અગાઉની…
આ પહેલા સચિન અને કોહલીના પિતાના અવસાન બાદ તુરંત મેદાનમાં આવીને શાનદાર બેટિંગ કરી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૪૨મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દિલ્હી ડેરડેવિલ્સના…
અમે જીત માટે લાયક જ નથી:ધોની. IPL૧૧: ચેન્નાઈ સુપર કિંગ્સનો ૧૭૭ રનનો ટારગેટ રોયલ્સે ૧૯.૫ ઓવરમાં વટાવ્યો, બટલરના ૯૫. ઓપનર જોઝ બટલરેતેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને…
રીષભ પંતે અણનમ ૧૨૮ રન બનાવી આઇપીએલ-૨૦૧૮ નો રેકોર્ડ સર્જયો. આક્રમક બેટિંગ કરનાર પૃથ્વી શો આ વખતે માત્ર ૯ રન બનાવી સસ્તામાં આઉટ થઇ ગયો હતો…
વિરાટના નામનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે એક જ સવાલ હતો કે વિરાટ એક જ દિવસમાં બંને મેચ કેવી રીતે રમશે? હાલમાં BCCI દ્વારા જ્યારે આયરલેન્ડ વિરૂધ્ધ…
IPL૨૦૧૮માં એક તરફ કેપ્ટન તરીકે ધોની, વિલિમ્સન અને કાર્તિકની પ્રશંસા થઈ રહી છે ત્યારં ભારતના સૌથી સફળ કેપ્ટન તરીકે આગળ વધી રહેલા વિરાટ કોહલીએ પોતાના ફેન્સને…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક) સીઝન-૧૧માં મંગળવાર સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (છછ)એ કિંગ્સ ઈલેવન પંજાબ (ઊંડઈંઙ)ને ૧૫ રનથી હરાવી. પંજાબની હાર બાદ કો-ઓનર…
આવતી કાલે અહીં રાત્રે ૮.૦૦ વાગ્યે શરૂ થનારી ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં યજમાન ટીમ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ ગુલાબી જર્સીમાં રમતા જોવા મળશે. કેન્સરના રોગ સંબંધમાં…