Cricket

cricket

ગઈકાલે વેસ્ટ ઇન્ડિઝ અને વર્લ્ડ એવાં વચ્ચે રમાયેલા ટી ૨૦  મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે વર્લ્ડ ઈલેવનને ૭૨ રને શરમજનક પરાજય આપ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના ૧૯૯ રનના…

ઓલ-રાઉન્ડર મિચેલ માર્શને આ વર્ષે ચાર દિવસીય મેચો રમવા ભારત ખાતેના પ્રવાસે આવનાર કેટલાક ક્રિકેટ સિતારાથી ભરપૂર ઑસ્ટ્રેલિયા-એ ટીમના કેપ્ટન તરીકે નીમવામાં આવ્યો છે અને ટ્રેવિસ…

ગત ડિસેમ્બરમાં કૃણાલ પંડ્યાના લગ્ન થયા હતા પરંતુ હવે તેમના ભાઈ હાર્દિક પંડ્યાને ૪૦ વર્ષ સુધી લગ્ન ન કરવાની સલાહ આપી રહ્યા છે ક્રિકેટર કૃણાલ પંડ્યાએ…

તાજેતરમાં જ પૂરી થયેલી ઈંઙક૧૧માં લાજવાબ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી. ધોનીની બેટિંગમાં પહેલા જેવી ચમક…

ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી અફઘાનિસ્તાને મંગળવારે પોતાની પ્રથમ ટેસ્ટ માટે ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં ચાર સ્પિન બોલરોને જગ્યા…

Mohamed Shami

ફાસ્ચ બોલર મોહમ્મદ શમીને બિમાર હાર્દિક પંડ્યાની જગ્યાએ વર્લ્ડ ઈલેવનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ૩૧ મેએ વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ લોર્ડ્સમાં ટી-૨૦ મેચ રમશે. ઈંગ્લેન્ડના લેગ…

Harbhajan-Singh

એક તરફ ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલીના ફેન્સ તેને થયેલી ઈજાથી હતાશ છે ત્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર હરભજન સિંહ કોહલીને થયેલી ગરદનની ઈજાથી ખુશ…

આઇપીએલના ૧૧મી સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક બાજુ પોતાની બેટિંગનો જાદુ ચલાવી રહ્યાં હતાં તો બીજી બાજુ વિકેટની પાછળ તેમનુ પ્રદર્શન પણ…

ક્લબે પણ કોહલીના ન રમવાની વાતને લઈને નિરાશા વ્યક્ત કરી  અને જણાવ્યું કે પ્લાન ગડબડ થઇ ગયા પોતાના સ્ટાર ખેલાડીને કાઉન્ટીમાં રમતો જોવા માટે ચાહકો પણ…

આ સાઉથ આફ્રિકન ક્રિકેટરે IPL દરમિયાન હમણાં જ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો.. એ સાઉથ આફ્રિકાની જુનિયર નેશનલ હોકી ટીમનો ગોલકીપર હતો. નેશનલ ફૂટબોલ ટીમ માં સિલેક્ટ…