સૌથી વધુ ૨ કરોડની બેઈઝ પ્રાઈઝ કેટેગરીમાં એક પણ ભારતીય ખેલાડીનોસમાવેશ નહીમુંબઈ ભારત ક્રિકેટપ્રેમીઓનો દેશ છે માટે આઈપીએલ એટલે ભારતીયોમાટે તહેવારની ઉજવણી સમાન હોય છે. આઈપીએલની…
Cricket
પર્થ ખાતેની ફાસ્ટ વિકેટ ઉપર ભારતનાફાસ્ટ બોલરોનું રહેશે ઉત્કૃષ્ટ પ્રદર્શન ૧૪મી ડિસેમ્બરથી ભારત સામેની બીજી ટેસ્ટ શરૂ થઈ રહી છે ત્યારે પહેલી ટેસ્ટથી જ વિરાટ અને…
૧૯ વર્ષીય પૃથ્વી શોએ વિરાટ અને અનુષ્કાસાથે પ્રથમ ટેસ્ટ મેચના વિજયને ઉત્સાહથી મનાવ્યો ભારતે ઓસ્ટ્રેલીયાને પ્રથમ ટેસ્ટમાં ૩૧રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભારતે ચાર…
ગૌતમ ગંભીર, જેમણે તાજેતરમાં રમતના તમામ પ્રકારના મેચમાંથી તેમની નિવૃત્તિની જાહેરાત કરી હતી, તેમણે ઓસ્ટ્રેલિયામાં 2012 ની સીબી શ્રેણી દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ. ધોનીની પસંદગી…
ઓસ્ટ્રેલિયાની જમીન પર ટીમ ઈન્ડિયાએ 10 વર્ષ પછી જીતની પતિકા લહેરવી છે. ગત વખતની જીત અનિલ કુંબલેની કેપ્ટનશીપ હેઠળ 2008માં મળી હતી. ત્યારે ભારતે 72 રનથી…
પોતાની ભુલમાંથી શીખવું તે પણ મોટી વાત છે: વિરાટ કોહલી પોતાની બેટીંગ અને પોતાના ગરમ સ્વભાવને લઈ મશહુર થયેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું…
કાંગારૂઓને ટેસ્ટ શ્રેણીમાં ઘર આંગણે ધુળ ચાંટતુ કરવાનું ક્રિકેટ પ્રેમીઓનું સ્વપ્ન વિરાટ સેના સાકાર કરશે ? ટેસ્ટના ત્રીજા દિવસે બોલરો રંગ રાખશે તો નાની લીડ પણ…
એડીલેડ ટેસ્ટમાં એક તબકકે ટીમ ઈન્ડિયાએ ૮૬ રનમાં ૫ વિકેટો ગુમાવી દીધી હતી: ચેતેશ્વર પુજારાના ૧૨૩ રન: પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર ૨૫૦/૯ ભારત અને ઓસ્ટ્રેલિયા…
૬ ડિસેમ્બરે દિલ્હી-આંધ્ર વચ્ચેની રણજી મેચ બાદ ક્રિકેટમાંથી સંપૂર્ણપર્ણે સન્યાસ લેશે ગંભીર ભારતીય ઓપનર બેટ્સમેન અને વર્લ્ડ કપના હિરો કહેવાતા ગૌતમ ગંભીરે મંગળવારના રોજ તમામ પ્રકારના…