મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં જોડાતા મુખ્યમંત્રી મહાવીર સ્વામીની જન્મજયંતી નિમિત્તે રાજયના મુખ્મયંત્રી આજરોજ સવારે રાજકોટ સ્તિ કિશાનપરા ચોક ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાવી…
Rajkot News
મુખ્યમંત્રીના હસ્તે ૨૦ ઉધોગકારો તા સેવાક્ષેત્રે સમર્પિત નારને સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડ અર્પણ : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તા મ્યુ. કમિશનર બંછાનીધી પાનીને વિશિષ્ટ એવોર્ડ એનાયત ગુજરાત…
પાંભર-ઈટાળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દારૂ પીનારા અને વેંચનારા સામે ડોળા કાઢયા: નેતાઓ પણ શાનમાં સમજી જાય રાજકોટના પાદરે આવેલા પાંભર ઇટાળા ગામમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોના…
ટંકારામાં હાર્દિક પટેલની સભામાં હજારો લોકો ઉમટયા: સભાને મંજૂરી નહી પણ ચાંપતો બંદોબસ્ત રખાયો પાસના નેતા અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ગઈકાલે ટંકારામાં મહાસભા યોજાઈ…
સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી આઇ.કયુ.એ.સી. વિભાગ અંતર્ગત નેકના એફેડીએકનના ઉપયોગીતા સંદર્ભના રાજકીય વર્કશોપનો પ્રારંભ : શિક્ષણવિદો જોડાયાં સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના વડપણ હેઠળ આઇકયુએસી વિભાગ દ્વારા એનએફડીડી હોલ ખાતે યોજાયેલ…
રેલનગરમાં લોકોની સુવિધાઓ માટે બનાવમાં આવેલો બ્રિજ કે જેનું કામ ઘણા વર્ષો થી ચાલી રહ્યું હતું. છતાં લોકો માટે તે બ્રિજ ખૂલો ના મૂકાતા છેવટે લોકોએ…
ડિસ્ટ્રીક્ટ જજ આર.કે.દેસાઈ, જિલ્લા કાનુની સેવા સતા મંડળના આર.કે.મોઢના હસ્તે દિપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મુકી પીજીવીસીએલ દ્વારા ૧૦૬૬ પૈકીના મોટાભાગના કેસનું સમાધાન શહેરના ડિસ્ટ્રીકટ…
કેમ્પમાં દર્દીઓને મળશે નિષ્ણાંત તબીબોની સેવા: ડિફેન્સ ગ્રુપ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે રાજકોટ શહેરીજનોના લાર્ભો ડીફેન્સ ગ્રુપ દ્વારા લોટ્સ હોસ્પિટલના સહયોગી આવતીકાલે યોજાનારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ…
મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા આવો રે આવો મહાવીર નામ લઇએ ભકિત સંગીત કાર્યક્રમનું આયોજન: મુખ્યમંત્રી રુપાણીનું કરાશે શાહી સ્વાગત મધુરમ કલબ અને મહાવીર…
સંતો-મહંતોની હાજરીમાં શોભાયાત્રાનું પ્રસન કરાવાશે: મહાપ્રસાદનું પણ આયોજન સૌરાષ્ટ્રમાં ગરવા ગીરનારની ગોદમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના યેલ મહાન સંતશિરોમણી વેલના બાપુની જયંતિ ચૈત્ર સુદ પૂનમ તા.૧૧/૦૪/૨૦૧૭…