કર્ણાટક ચૂંટણી પછી ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે પહેલી વખત મીડિયા સાથે વાત કરી. તેઓએ કહ્યું કે કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની, તેમના મતની ટકાવારી પણ વધી. ભાજપની બેઠક પણ…
Politics
કર્ણાટકમાં હવે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે સરકારમાં ભાગીદારી કરવા વિશે મતભેદ હોવાનું સામે આવ્યું છે. કુમારસ્વામીએ સરકારમાં 30-30 મહિનાની ભાગીદારીની કોંગ્રેસની ફોર્મ્યુલાની નકારી કાઢી છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન…
કર્ણાટક વિધાનસભામાં યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આપેલા સમય પ્રમાણે 4 વાગે યેદિયુરપ્પા બહુમત પ્રાપ્ત કરવા જણાવ્યું હતું.…
મુખ્યમંત્રી પદના શપથ લેનારા બી એસ યેદિયુરપ્પાની સામે આજે વધુ એક અગ્નિપરીક્ષા છે. સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ યેદુયુરપ્પાને આજ સાંજે 4 વાગ્યે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત…
ફ્લોર ટેસ્ટ નિર્ધારિત કરેલા સમયે સાંજે 4 વાગે જ કરાશે કર્ણાટકમાં પ્રોટોમ સ્પીકર મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને વકીલ કપિલ સિબ્બલ દ્વારા કરવામાં…
કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા માટે આજે કરો યા મરોની સ્થિતિ છે. તેમણે આજે સાંજે 4 વાગે સંસદમાં બહુમત સાબીત કરવો પડશે. કોર્ટના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને…
કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપને આમંત્રણ આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ. કોર્ટે કહ્યું કે શનિવારે સાંજે 4 વાગ્યે કર્ણાટક વિધાનસભામાં ફ્લોટ ટેસ્ટ કરાવવામાં આવે. સુપ્રીમ…
કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય દળના નેતા બીએસ યેદિયુરપ્પા ગુરુવારે તેમના નક્કી કરેલા સમયે જ સવાલે 9 વાગે સીએમ પદના શપથ લઈ લીધા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ…
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે પરંતુ હજુ પણ સરકાર કોની બનશે તે હજુ સ્પષ્ટ નથી થયું. સરકાર બનાવવા વિશે બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ સતત જોડ-તોડની…
કર્ણાટકમાં સત્તા માટે ભાજપ અને જનતા દળ (એસ)-કોંગ્રેસ દ્વારા મરણિયા પ્રયાસો શરૂ થઈ ગયા છે. આજે ત્રણેય પક્ષોએ પોતપોતાના વિધાનસભા પક્ષની બેઠકો બોલાવી હતી. ભાજપના વિધાનસભા…