વહેલી સવારથી મતદારોની લાંબી કતારો લાગી: યુવા મતદારોથી લઈ વરીષ્ઠ મતદારોએ દેશના ભાવી નિર્ધારમાં યોગદાન આપ્યું લોકશાહીનાં મહાપર્વમાં ત્રીજા તબકકામાં ૧૪ રાજયોમાં મતદાન થઈ રહ્યું છે.…
Politics
ઉમેદવાર રાધવજીભાઇ પટેલએ ઢંઢા ખાતે મતદાન કર્યૂં રેશ્મા પટેલે જુનાગઢના ઝાંઝરડા ગામે મતદાન કર્યુ. જામકંડોરણા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ વરરાજા સાથે મત…
આજે લોકસભાની ચુંટણીમાં નેતાઓએ પણ હર્ષભેર વહેલી સવારે મતદાન મથકે પહોંચીને વોટ આપ્યો હતો.ભાજપ તેમજ કોંગ્રેસના વિવિધ બેઠકનાં ઉમેદવારોએ પણ ઉત્સાહભેર પરિવાર સાથે મતદાન મથકે જઈને…
રાજકોટના પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે તેમના ધર્મપત્ની સાથે વહેલી સવારમાં જ મતદાન કર્યું હતું. ડીએમસી ચેતન ગણાત્રા પરિવાર મતદાન કરી ખુશખુશાલ. રાજકોટના ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ…
કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા અને જયેશભાઈ રાદડિયા સહિતનાઓએ વહેલી સવારે મતદાન કરી ચુંટણી કામગીરીમાં જોડાયા હતા ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો અને…
આજરોજ રાજકોટ લોકસભા બેઠકની ચુંટણી અંતર્ગત રાજકોટ એસ.ટી. વિભાગે ચુંટણી સ્ટાફની હેરફેર માટે ડીવીઝનની રર૦ જેટલી બસો ફાળવી છે. આ બસો એક સાથે ફાળવાઇ જતા રાજકોટ…
રાજકોટમાં બ્રહ્મ સમાજ ચોકમાં આવેલ અનિલ જ્ઞાન મંદિર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ કર્યું મતદાન ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આજે સવારથી…
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે બેઠકના ઉમેદવાર છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે મતદાર: મતદાન મથકે અમિત શાહે કર્યું વડાપ્રધાનનું સ્વાગત: પીએમએ જનતાનું અભિવાદન ઝીલ્યું: રાણીપમાં લાગ્યા…
ઈવીએમ ખોટવાયાની ફરિયાદોનો ધોધ: પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૨ ટકા જેટલુ મતદાન: રાજકોટ સહિતના શહેરોમાં સવારથી મતદાન મથકો પર લોકોની લાઈનો: એકંદરે શાંતિપૂર્ણ માહોલ લોકસભાની ચૂંટણીના…
મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સવારે મતદાન…