રાજકોટના પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે તેમના ધર્મપત્ની સાથે વહેલી સવારમાં જ મતદાન કર્યું હતું. ડીએમસી ચેતન ગણાત્રા પરિવાર મતદાન કરી ખુશખુશાલ. રાજકોટના ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ…
Politics
કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા અને જયેશભાઈ રાદડિયા સહિતનાઓએ વહેલી સવારે મતદાન કરી ચુંટણી કામગીરીમાં જોડાયા હતા ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો અને…
આજરોજ રાજકોટ લોકસભા બેઠકની ચુંટણી અંતર્ગત રાજકોટ એસ.ટી. વિભાગે ચુંટણી સ્ટાફની હેરફેર માટે ડીવીઝનની રર૦ જેટલી બસો ફાળવી છે. આ બસો એક સાથે ફાળવાઇ જતા રાજકોટ…
રાજકોટમાં બ્રહ્મ સમાજ ચોકમાં આવેલ અનિલ જ્ઞાન મંદિર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ કર્યું મતદાન ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આજે સવારથી…
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે બેઠકના ઉમેદવાર છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે મતદાર: મતદાન મથકે અમિત શાહે કર્યું વડાપ્રધાનનું સ્વાગત: પીએમએ જનતાનું અભિવાદન ઝીલ્યું: રાણીપમાં લાગ્યા…
ઈવીએમ ખોટવાયાની ફરિયાદોનો ધોધ: પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૨ ટકા જેટલુ મતદાન: રાજકોટ સહિતના શહેરોમાં સવારથી મતદાન મથકો પર લોકોની લાઈનો: એકંદરે શાંતિપૂર્ણ માહોલ લોકસભાની ચૂંટણીના…
મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સવારે મતદાન…
ચૂંટણી બંદોબસ્તને પહોચી વળવા ૫ હજાર સુરક્ષા જવાનો ખડે પગે: ચૂંટણી જાહેર થતા રૂ.૧૨.૦૮ લાખનો વિદેશી અને રૂ.૧.૧૮ લાખનો દેશી દારૂ પકડયો: ૪૦ બુટલેગર અને માથાભારે…
૨૨૪૦ પ્રિસાઈહીંગ ઓફિસર, ૬૩૪૧ પોલિંગ ઓફિસર ચૂંટણીમાં ફરજ બજાવશે: પોલીસ, અર્ધ લશ્કરી દળોનો ચાંપતો બંદોબસ્ત: ૨૪ સખી મતદાન કેન્દ્ર અને ૮ દિવ્યાંગ મતદાન કેન્દ્ર: મતદાન કેન્દ્રો…
ગુજરાતનાં શિક્ષણમંત્રી અને ક્ષત્રિય સમાજનાં આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગોંડલના માજી ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી મહિપતસિંહ જાડેજાએ ભાજપનું સમર્થન કરતા તેમને ફોન કરી શુભેચ્છા પાઠવી હતી. મહિપતસિંહ…